ભાવનગર રેન્જ આઈ.જી.પી.આર.વી.અસારી સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં મિલ્કત ગુમના
બનાવોમાં સત્વરે મિલકત શોધી મુળ માલીકને પરત કરવાં તથા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરવાં સુચના આપેલ હોય જે
અનુસંધાને અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં મિલ્કત ગુમના બનાવોમાં સત્વરે
મિલ્કત શોધી મુળ માલીકને પરત કરવાં તથા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરી અમલવારી કરવાં સુચના આપેલ હોય,
જે અનુસંધાને રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા સાહેબ નાઓ દ્વારા જરૂરી સુચના તથા
માર્ગદર્શન આપવામાં આપેલ હોય જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર વિ.એમ.કોલાદરાનાઓની રાહબરી હેઠળ
સવજીભાઇ રામજીભાઇ બાંભણીયા રહે.હાલ બર્બટાણા તા.રાજુલા જી.અમરેલી મુળ.ગુજરડા તા.મહુવા જી.ભાવનગર વાળાની
હોન્ડા કંપનીની સાઇન ૧૨૫ જેના રજી નં.GJ 04 FE 2463 વાવેરા ગામે સોનારીયા નેવડાના પાણીમાં તણાઇ જઇ ખોવાય ગયેલ
હોય, જેથી અરજદારશ્રીએ પોતાની મોટરસાઇકલ ગુમ થયા અંગે રાજુલા પો.સ્ટે.માં ગુમ જાહેરાત આપતા જે ગુમ જાહેરાત
અનુસંધાને રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા બનાવ સ્થળએ નેવડામાં પાણી સુકાઇ જતા તપાસ કરી શોધ-ખોળ કરી ગુમ થયેલ
મિલ્કત(મોટરસાઇકલ) શોધી મુળ માલીકને પરત કરી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરતી રાજુલા પોલીસ ટીમ
આ કામગીરી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વિ.એમ.કોલદારા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા
કરવામાં આવેલ છે
’’તેરા તુજકો અર્પણ’’ કાર્યક્રમ અંતર્ગત રાજુલા પોલીસ સ્ટેશનના અરજદારની મોટરસાઇકલ ગુમ થયેલ શોધી પરત અપાવતી રાજુલા પોલીસ

















Recent Comments