અમરેલી

બાબરા પોલીસ સ્ટેશનના GUJCTOC ACT તથા ખુનની કોશીશ જેવા ગંભીર ગુન્હાના છેલ્લા ૦૩ વર્ષથી નાસતા ફરતા ઇનામી જાહેર કરેલ આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તેમજ અમરેલી જીલ્લા પોલીસ
અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ જીલ્લામાં બનતા શરીર સબંધી ગંભીર ગુન્હાઓના નાસતા ફરતા
આરોપીઓને સત્વરે પકડી પાડી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય
તેમજ શ્રી વિસ્મય માનસેતા સાહેબ વિભાગીય પોલીસ અધિકારી, લાઠી વિભાગ નાઓ દ્વારા જરૂરી સુચના
તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.

જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી આર.આર.પરમાર

સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બાબરા
પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા બાબરા પો.સ્ટે. ફર્સ્ટ
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૨૯૩/૨૦૨૩
ઇ.પી.કો. કલમ ૩૦૭, ૩૨૫, ૩૨૪, ૩૨૩,
૩૪૧, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦(બી)
તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ તેમજ
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૩૨૨/૨૦૨૩ ગુજરાત
આતંકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણ
અધિનિયમ કલમ ૩(૧)(૨),૩(૨),૩(૪)
મુજબના ગુન્હાના કામના છેલ્લા ત્રણ વર્ષથી
નાસતા ફરતા આરોપીને બાબરા પોલીસ
સર્વેલન્સ ટીમ દ્વારા ટેક્નિકલ વર્કઆઉટ તથા
હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ હકિકત મેળવી
આરોપીને ટ્રેક કરી હ્યુમન તથા ટેકનિકલ સોર્સના આધારે પકડી પાડી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી
કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

(૧) પ્રતાપભાઇ ધીરૂભાઇ ગીડા ઉ.વ.૩૮ ધંધો.ખેતી રહે.કલોરાણા, વાડી વિસ્તાર તા.બાબરા જી.અમરેલી

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારી

 પો.ઇન્સ.શ્રી આર.આર.પરમાર સાહેબ પો.કોન્સ. જગદીશભાઇ રામાણી
 એ.એસ.આઇ. કિરણભાઇ સોલંકી પો.કોન્સ. ગોકળભાઇ રાતડીયા
બાબરા પોલીસ સ્ટેશનના GUJCTOC ACT તથા ખુનની કોશીશ જેવા ગંભીર
ગુન્હાના છેલ્લા ૦૩ વર્ષથી નાસતા ફરતા ઇનામી જાહેર કરેલ આરોપીને પકડી

પાડતી બાબરા પોલીસ સર્વેલન્સ ટીમ.

 હેડ કોન્સ. રાજભા વાઘેલા પો.કોન્સ. વિજયભાઇ ચારડીયા
 હેડ કોન્સ. રમેશભાઇ કોતર પો.કોન્સ. ભારતભાઇ મકવાણા

Related Posts