fbpx
ગુજરાત

સુરતમાં BJP યુવા મોરચા નેતા પર જીવલેણ હુમલો થયો

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં વોર્ડ નંબર ૨૩ના ભાજપ યુવા મોરચાના મહામંત્રી પર હુમલો કરાતા ચકચાર મચી ગઈ હતી. સુરતમાં મ્ત્નઁ યુવા મોરચા નેતા પર નજીવી બાબતે હુમલો કરાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ૫ હુમલાખોરોએ ૨ મહિલા સહિત ૪ લોકોને તલવારના ઘા ઝીંક્યા હોવાની ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વાયરલ વીડિયોને આધારેર પાંડેસરા પોલીસે તપાસ આરંભી છે. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં વોર્ડ નંબર ૨૩ના ભાજપ યુવા મોરચાના મહામંત્રી પર હુમલો કરાતા ચકચાર મચી ગઈ હતી. પાંડેસરામાં નજીવી બાબતે મારામારી લોહીયાળ બની હતી. જેના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ સામે આવ્યા છે. વિનાયક નગરમાં જાહેરમાં ૫ હુમલાખોરોએ તલવારના ઘા ઝીંકી દેતા ૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ૨ મહિલા સહિત ૪ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. પાલતુ શ્વાને પાણીના પ્લાન્ટ પાસે કુદરતી હાજત કરતાં બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. ગંદકી થતી હોવાથતી સાફ કરવાનું કહેવા જતા મારામારી કરવામાં આવી હતી, તેમજ ૫ હુમલાખોરોએ તલવારના ઘા ઝીંકતા નજીવી બાબતેત મોટું રૂપ ધારણ કર્યુ હતું. મારામારીના લાઈવ વીડિયો વાયરલ થયો છે. ઝ્રઝ્ર્‌ફના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts