સાવરકુંડલા ખાતે સરદાર યુવક મંડળ પટેલ જ્ઞાતિની વાડી આયોજિત સ્વ. આશિષ જ્યાણી, સ્વ. ભૌતિક જ્યાણી ના સ્મરણાર્થે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સહયોગથી પટેલ જ્ઞાતિ વાડી શિવાજી નગર ખાતે તારીખ ૧-૧૦-૨૫ને બુધવારે રાત્રે ૧૦ થી ૧૨-૩૦ સુધી એક મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ કેમ્પમાં બહોળી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કરેલ કરેલ
આ રકતદાન કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ અને તેમના ધર્મપત્ની પૂજાબેન વ્યાસે ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતાં.


















Recent Comments