સાવરકુંડલા અમરેલી રોડ થી મહુવા રોડ સુધીના બાયપાસ હાઈવે પર પીપાવાવ પોર્ટ થી અમરેલી તરફ જતું હેવી કન્ટેનર ટ્રક નંબર GJ 25 T 9948 જેસર રોડ થી ભુવા રોડ ની વચ્ચે આવતું રેલવે ફાટક નો ઢાળ ઉતરતા કન્ટેનર ટ્રક ના ડ્રાયવર ને ઝોકું આવી જતા વહેલી સવારે રાજેશભાઈ ગોકળભાઈ ભેસાણીયા ની વાડી માં હાઇવે પર થી પલ્ટી ખાઈને પડ્યો હતો આ બનાવ અંગે ટ્રક ના ડ્રાયવર નો આબાદ બચાવ થયો હતો અને સદ્દનસીબે કોઈ જાનહાની ટળી હતી.
સાવરકુંડલા બાયપાસ હાઇવે પર રેલવે ફાટક પાસે ડ્રાયવર ને ઝોકું આવી જતા વહેલી સવારે કન્ટેનર ટ્રક પલ્ટી ખાઈ ગયો.

Recent Comments