દામનગર શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પ્રસાદ ઘર માં ગ્રામ્ય વિસ્તાર ની બહેનો એ સેવા આપી વિના મૂલ્યે સાત્વિક ભોજન પ્રસાદ સેવા સંસ્થાન શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત પ્રસાદ ઘર ની સેવા માં અનેક ગ્રામ્ય વિસ્તાર ની બહેનો એ સેવા આપી સાદું સાત્વિક ભોજન બનાવી અતિથિ અભ્યાગતો ને ભરપેટ ભોજન પીરસ્યું હતું દામનગર ધ્રુફણીયા છભાડીયા મૂળિયાપાટ ઠાંસા રાભડા સહિત અનેકો ગ્રામ્ય વિસ્તાર ની બહેનો એ અનસૂયા પ્રસાદ ઘર માં સેવા આપી ખૂબ સંતોષ વ્યક્ત કર્યો હતો સાથે સુંદર સંદેશ આપ્યો હતો સેવા જ કરવી હોય તેને સ્થળ સમય સંજોગ ગમે તેવા પ્રતિકૂળ હોય પણ સેવા અને સમર્પણ ની ઉદત ભાવના સમાજ પ્રત્યે હોય તો સ્થિતિ અને ઈશ્વરી અસ્તિત્વ ચોક્કસ મદદ કરે છે આજે અનસૂયા પ્રસાદ ઘર માં અસંખ્ય બહેનો એ જાતે સાત્વિક ભોજન બનાવી અસંખ્ય અતિથિ અભ્યાગતો ને ભોજન કરાવ્યું હતું
સેવા સમર્પણ નો સંદેશ શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પ્રસાદઘર માં ગ્રામ્ય વિસ્તાર ની બહેનો એ સેવા આપી


















Recent Comments