ભાવનગર શ્રી મોંઘીબેન બધેકા બાલમંદિર માં તારીખ ૩૧/૦૧/૨૫ ને શુક્રવારના રોજ રમત ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવેલ તેમાં બાળકોએ ૬ રમત અને વાલી ઓએ ૧ રમત રમી ૧૨ બાળકોને અને બે વાલીને વિજેતા જાહેર કરેલ દરેકને સંસ્થા તરફથી ગિફ્ટ આપેલ કાર્યક્રમ પૂર્ણ થતા બાળકો અને વાલીઓ સાથે અલ્પાહાર કરેલ તેમાં કુલ બાળકોની સંખ્યા ૪૫ અને વાલીઓની સંખ્યા ૩૦ રહી હતી.
શ્રી મોંઘીબેન બધેકા બાલમંદિર માં રમત ઉત્સવ કાર્યક્રમ યોજાયો

Recent Comments