આરોગ્ય વિભાગની ટીમ માનવ મંદિરે દોડી આવી દર્દી હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયેલ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે સાવરકુંડલા શહેરમાં આવેલ માનવ મંદિર આશ્રમના ગુરુકુળના વિદ્યાર્થીને અમદાવાદ સિવિલમાં દાખલ કરતા શંકાસ્પદ કોંગો ફીવર આવતા અમરેલી આરોગ્યની ટીમ આશ્રમે તપાસ માટે દોડી આવી
સાવરકુંડલા શહેરમાં આવેલ માનવ મંદિર આશ્રમ સંચાલિત ગુરુકુળના વિદ્યાર્થીને કોંગો ફીવરની ઝપેટમાં આવ્યાની શંકા



















Recent Comments