ગાંધીનગર શુકન હાઈટ સોસાયટી રાંદેસણ ખાતે પહેલગામમાં માર્યા ગયેલા મૃતકો ના આત્માની શાંતિ આપવા શ્રદ્ધાંજલિ અને આંતકવાદ ને વખોડવા માટે કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં પૂર્વ ચેરમેનશ્રી મયુરસિંહ વાઘેલા હાલના ચેરમેન શ્રી રાજેશકુમાર પરમાર વાઈસ ચેરમેન શ્રી રઘુરસિંહ ઝાલા પૂર્વ ખજાનચી શ્રી મનીષભાઈ ઠક્કર સેક્રેટરી શ્રી ગજેન્દ્રસિંહ બારડ ખજાનચી શ્રી જગદીશભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્તાશ્રી શૈલેષભાઈ પરમાર,હરદેવસિંહ રાઠોડ સંચાલક મંડળના સભ્ય શ્રી પ્રવીણભાઈ દેસાઈ ,બાલુભાઈ ડોડીયા વરિષ્ઠ સભ્ય હર્ષવર્ધનભાઈ મોદી, અનિરુદ્ધસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ચાવડા ,ઉષાબેન ,કૃપાબેન વડાલીયા, સાવિત્રીબા ચાવડા ,ભાવનાબા વાઘેલા ,ચંદ્રિકાબેન જોશી ભારતીબેન તેમજ નાના બાળકો ઉપસ્થિત રહી ભારત માતાના નારા સાથે અલગ- અલગ પ્રકારના સ્લોગનના પોસ્ટર દ્રારા આંતકીઓના અમાનવીય કૃત્ય ને વખોડ્યું હતું
ગાંધીનગર શુકન હાઈટ સોસાયટી રાંદેસણ ખાતે કાશ્મીરના પહેલગામ આંતકવાદી હુમલાના મૃતકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો

Recent Comments