અમરેલી

લાઠી તાલુકાના ચાવંડ ગામ ખાતે ખેતીવાડી વિભાગ લાઠી તરફથી FM ઘટક તેમજ ટ્રેક્ટર ઘટક નો વેરિફિકેશન કેમ્પ યોજાયો

લાઠી તાલુકાના ચાવંડ ગામ ખાતે ખેતીવાડી વિભાગ લાઠી તરફથી FM ઘટક તેમજ ટ્રેક્ટર ઘટક નો વેરિફિકેશન કેમ્પ યોજાયો  લાઠી ખેતી અધિકારી વિકાસભાઈ ડામોર  અમલીકરણ અધિકારી દિલીપભાઈ નીનામા વિતરણ અધિકારી ખેતી વિક્રમભાઈ દેથલીયા જીતુભાઈ પાનેર  ગ્રામસેવક  અમિતભાઈ મકવાણા રમેશભાઈ સોલંકી. અશોકભાઈ હુબલ.મયુરભાઈ કુવાડીય મધુબેન ડાભી દ્વારા અનેક ખેડૂતો ના ખેતી વિષયક સાધન ચકાસણી અને સબસીડી કેમ્પ યોજાયો હતો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત માહિતી તેમજ પ્રાકૃતિક ખેતી ની માહિતી આપેલ ખેતી વિષયક યાંત્રિક સાધનો ઉપર ૪૦ થી ૫૦ ટકા સબસીડી યુક્ત થેચર રોટાવેટર સહિત અનેક પ્રકાર ના કૃષિ વિષયક યાંત્રિક સાધનો સાથે મોટી સંખ્યા માં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

Related Posts