fbpx
ગુજરાત

નાના ચિલોડામાં અકસ્માત, ૨ લોકોના મોત

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગાંધીનગરના નાના ચિલોડામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ૨ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. લીંબડીયા કેનાલ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ૨ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. કારનો દરવાજાે કાપીને બંન્ને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts