સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર ગ્રામીણ ગામડાઓમાં ખેડૂતો, સ્થાનિકોના પ્રશ્નો માટે હંમેશા સતત જાગૃતતાથી નિરાકરણ આવે તે માટે પ્રયત્નશીલ ધારાસભ્ય મહેશ કસવાળા કામ ના કરતી એજન્સીઓને કોઈપણ શેહશરમ રાખ્યા વિના કડકાઈ કરીને પ્રજાના પ્રશ્નો નિરાકરણ લાવવામાં સક્રિયતાના સરતાજ કસવાળાએ 245 લાખના ખર્ચે ધાર પિયાવા રોડ અને 230 લાખના ખર્ચે નાના ભમોદ્રા સાવરકુંડલા રોડ બનાવવામાં તાગડઘીના કરતી એજન્સીઓ સામે ધારાસભ્ય મહેશ કસવાળાએ એજન્સી સામે કડકાઈ પૂર્વક કામગીરી કરવાની સૂચના આપતા તંત્ર દ્વારા નોટીસો પાઠવતા એજન્સી બેવડી વળી ગયેલ હતી ત્યારે પ્રજાના પ્રશ્નો નિરાકરણ કરીને રોડ રસ્તાની કામગીરીઓ શરૂ થાય તો ગ્રામીણ ગામડાઓના પ્રશ્નો નિવારણ ને પ્રાથમિકતા સાથે આખરે એજન્સી પાસેથી બાહેંધરી પત્રક આપતા તંત્ર દ્વારા રોડ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવતા ગામડાઓમાં ખુશીઓ જોવા મળી હતી કામમાં કોઈ બાંધછોડ કે કામ પ્રત્યે લાપરવાહી સામે હંમેશા કડકાઈ નો પરિચય આપતા ધારાસભ્ય મહેશ કસવાળાની કામ કરવાની કુનેહને ગ્રામીણ ગામડાઓના સ્થાનિકોએ વખાણી હતી.
ધારાસભ્ય કસવાળાની કુનેહ અને તંત્રની કડકાઈથી એજન્સી ઢીલીઢફ

Recent Comments