અમરેલી

તા.૧૭મીએ આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ રહેશે

આવતી કાલ તા.૧૭/૦૧/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ ધારી આંબરડી સફારી પાર્ક બપોરે ૩:૦૦ થી સાંજે ૫:૦૦ કલાકના સમય દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ અંગેની વધુ વિગતો માટે નાયબ વન સંરક્ષકશ્રી, ગીર (પૂર્વ) વન કચેરી, ધારી, જિ.અમરેલીનો સંપર્ક ફોન નં. (૦૨૭૯૭) ૨૨૫૦૪૪ કરવો તેમ ધારી ગીર (પૂર્વ) વિભાગના નાયબ વન સંરક્ષકશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Related Posts