અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીનાં અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા
ભાજપનાં નવનિયુક્ત પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ સાથે પરિચય બેઠક યોજાયેલ. અત્રે મહામંત્રીશ્રીઓ મયુરભાઈ
માંજરિયા તથા રાજુભાઈ ભુતૈયાની ઉપસ્થિતમાં ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાનાં મીડિયા કન્વીનર વિપુલ
ભટ્ટી, આઈ.ટી. ઈન્ચાર્જ રાકેશ નાકરાણી, સોશિયલ મીડિયાના સાગર સરવૈયા, જીતુ લાઠિયા, ગૌરવ મહેતા,
મોહિત ગઢવી, રાજુ ધાનાણી વગેરેની પરિચય બેઠક યોજાઈ હતી.
આ મીટીંગમાં પ્રમુખ શ્રી તેમજ પ્રભારી શ્રી દ્રારા સંગઠનલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું અને આગામી ટૂંક
સમયમાં જિલ્લા મીડિયા ટીમ તેમજ મંડલ સ્તરે મીડિયા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જની નિમણૂંક કરવા સૂચના
આપવામાં આવી તેમ જિલ્લા મીડિયા વિભાગનાં વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.
અમરેલી જિલ્લા ભાજપ મીડિયા, સોશિયલ મીડિયાની બેઠક યોજાઈ


















Recent Comments