અમરેલી

અમરેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મોકૂફ

 નગરપાલિકા અને તાલુકા પંચાયત ચૂંટણી-૨૦૨૫ના અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલી છે. આથી, જિલ્લા સેવા સદન ખાતે તા.૧૫ ફેબ્રુઆરી,૨૦૨૫ શનિવારના રોજ યોજાનાર અમરેલી  જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે, તેમ અમરેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ સભ્ય સચિવ શ્રી અને  જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts