અમરેલી

સાવરકુંડલા ટાઉનમાંથી વરલી મટકાનો જુગાર રમી રમાડતા એક ઇસમને રોકડ રકમ સહિતનાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલીએલ.સી.બી.

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી. એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમસાવરકુંડલા ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી રાહે મળેલ હકીકત આધારે સાવરકુંડલા ટાઉનમાંથી એક ઇસમને જાહેરમાં વરલી મટકાના આંકડાઓ લઇ, વરલી મટકાનો જુગાર રમાડતા રોકડ રકમ તથા જુગાર સાહિત્‍ય સાથે પકડી પાડી, પકડાયેલ ઇસમ વિરૂધ્‍ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

ભાવનગરરેન્‍જઆઇ.જી.શ્રીગૌતમ પરમાર સાહેબનાઓએભાવનગરરેન્‍જનાજિલ્લાઓમાંથીદારૂ-જુગારનીબદીદુરકરવાપ્રોહી-જુગારનાકેસોકરવાસુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએઅમરેલી જીલ્‍લામાથી જુગારની બદી દુર કરવા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

]પકડાયેલ આરોપીઃ-

રજાકભાઇ ઉર્ફે ઘુઘો હાસમભાઇ ખોખર, ઉ.વ.૩૭, રહે.સાવરકુંડલા, બીડી કામદાર સોસાયટી, શેરી નં.૧૧,  તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

]પકડાયેલ મુદ્દામાલઃ-

રોકડા રૂ.૧૧,૫૨૦/- તથા વરલી મટાકાના આંકડાઓ લખવા માટેની પેન, તથા ડાયરી  કિં.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૧૧,૫૨૦/- નોમુદ્દામાલ.

આકામગીરીઅમરેલીપોલીસઅધિક્ષકશ્રીસંજય ખરાતસાહેબનાઓનીસુચનાઅનેમાર્ગદર્શનહેઠળઅમરેલીએલ.સી.બી. પોલીસઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણાતથા હેડ કોન્‍સ. દશરથસિંહ સરવૈયાદ્વારાકરવામાંઆવેલછે.  

Related Posts