અમરેલી

અમરેલી તાલકુા પોલીસ સ્ટેશન જી- અમરેલી

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગ ાતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જીલ્લાઓમા મીલકત સબ ંધી ગન્ુહોઓમા ત્વરરત પણે પગલા લેવા સચુ ના આપવામા
આવલુ હોય, જે અનસુ ધં ાનેઅમરેલી જીલ્લા પોલીસ અધધક્ષકશ્રી સ ંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જીલ્લામા થયેલ અનડીટેક્ટ ચોરીના ગન્ુહાઓ ડીટેક્ટ કરી ચોરીમા ગયેલ મદ્દુામાલ
રીકવર કરી આરોપીઓને પકડી પાડવા સચુ ના આપવામા આવેલ હોય જે અનસુ ધં ાનેશ્રી ચચરાગ
દેસાઇ સાહેબ નાયબ પોલીસ અધધક્ષક અમરેલી ધવભાગ અમરેલી નાઓ દ્વારા અમરેલી ડીવીજનમા
બનતા ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગન્ુહાઓ ડીટેક્ટ કરવા જરૂરી માગગદર્ગન આપવામા આવેલ
હોય.
ડીટેક્ટ કરવામા આવેલ ગન્ુહાની વવગત

ગત તા.૩૦/૦૮/૨૦૨૫ ના રાત્રીના કોઇ પણ સમયે આ કામના ફરરયાદીની રિષ્ના
એન્જીનીંયરીંગ કંપની નામની પી.જી.વી.સી.એલ. ના ધસમેન્ટ કોન્િીટ ના પોલ(થાંભલા)
બનાવવાની ફેકટરીમા દરવાજાનું તાળુ તોડી ફેક્ટરીમાથી (૧)વાઈબ્રેટર ન ંગ ૦૩ (૨)કનવેટર
નગં ૦૧ (૩) વેલ્ડીંગ પેટી નગં ૦૨ (૪) ૧૧ બડં લ કોથળામાં પેક રીંગુ(૫) ઈલીક્રીક મોટર નગં
૦૬ (૬) ઈલેક્રીક ટેન્ર્ન ટાવરની મોટર ન ંગ ૦૧ (૭) દેડકો પાણીની મોટર ન ંગ. ૦૧ (૮) પાણી
છાટવાની મોટર ન ંગ ૦૧ મજુ બના સામાનની ચોરી થયેલ જે અન્વયે અમરેલી તાલકુા પોલીસ
સ્ટેર્નમા ૧૧૧ ૯૩૦૦ ૪૨૫૦ ૪૨૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૫(એ),૩૩૧(૪) મજુ બ ગન્ુહો
રજી. કરવામા આવેલ.
જે અન્વયે અમરેલી તાલકુ ા પોલીસ સ્ટેર્નના પોલીસ ઇન્સ્પેકટર
ઓ.કે.જાડેજા સાહેબ નાઓની રાહબરી હેઠળ અમરેલી તાલકુ ા પોલીસ સ્ટેર્નની અલગ-અલગ
ટીમો બનવી અમરેલી તાલકા ુ પોલીસ સ્ટેર્ન ધવસ્તારમા લગાવવમા આવેલ અલગ-અલગ
સી.સી.ટી.વી. કેમેરાની મદદથી તથા એે.એસ.આઇ જી.બી.લાપા તથા પો.કોન્સ. હાજુભાઇ
કનભુ ાઇની ચોક્કસ બાતમી હકીકતના આધારેઓરોપીને તથા ચોરીમા ગયેલ મદ્દુામાલને રીકવર
કરી સદર અનડીટેક્ટ ગન્ુહો અમરેલી તાલકુા પોલીસ સ્ટેર્ન ટીમ દ્વારા રડટેક્ટ કરવામા આવેલ
છે.

પકડવામા આવેલ આરોપીની વીગત
(૧) જગદીશ કરમશીભાઇ વાધેલા રહે.અમરેલી,રોકડડયા પરા તા.જી.અમરેલી
(૨) સાહીલ રમેશભાઇ સોલંકી રહે.અમરેલી,ગોકુળનગર તા.જી.અમરેલી
(૩) ભાવેશ કાનજીભાઇ સોલંકી રહે.અમરેલી,રોકડડયા પરા તા.જી.અમરેલી
(૪) સંજય કરમશીભાઇ પરમાર રહે.અમરેલી,રોકડડયા પરા તા.જી.અમરેલી
(૫) સંજય રમેશભાઇ પ્રજાપતી રહે.અમરેલી,રોકડડયા પરા તા.જી.અમરેલી

પકડવાના બાકી આરોપીની વીગત
(૧) રાજુભાઇ કાનજીભાઇ પરમાર
(૨) મનોજભાઇ ઉકાભાઇ સોલંકી

રીકવર કરવામા આવેલ મદ્દુામાલની વીગત
(૧) લોખંડના વાઈબ્રેટર નગં ૦૨ જેની ડક.રા.૧૨,૦૦૦/-
(૨) લોખંડની વેલ્ડીંગ પેટી નગં -૦૨ જેની ડક.રા.૧૧,૦૦૦/-
(૩) લોખંડની નાના-મોટી ઈલીક્રીક મોટર નંગ ૦૬ જેની ડક.રા.૨૪,૦૦૦/-
(૪) લોખંડની દેડકો પાણીની મોટર નંગ-૦૧ જેની ડક.રા.૪,૦૦૦/-
(૫) ઇલેક્રીક કેબલ વાયર આશરે૫૦ ડક.ગ્રા જેની ડક.રા.૫૦૦૦/-
(૬) લોખંડનો ભંગાર આશરે ૩૦ ડક.ગ્રા જેની ડક.રા.૧૦૫૦/-
(૭) મડહન્રા બોલેરો પીક અપ વાહન રજી.ન.ં GJ-14-X-7945 જેની ડક.ર.૫,૦૦,૦૦૦/-
કુલ ૫,૫૭,૦૫૦/- નો મદ્દુામાલ

સદરહુકામગીરી શ્રીઓ.કે.જાડેજા પો.ઇન્સ.સાહેબ અમરેલી તાલકુા પોલીસ સ્ટેશન તથા
પો.સબ.ઇન્સ. જે.કે.પાંડવ તથા એ.એસ.આઇ. ગોબરભાઇ લાપા તથા એ.એસ.આઇ. મનીષભાઇ
જોષી તથા હે.કોન્સ. હરેશભાઇ વાણણયા તથા પો.કોન્સ. અક્ષયરાજવસિંહ ગોહીલ તથા પો.કોન્સ.
હાજુભાઇ ભાદરકા તથા પો.કોન્સ. દેવાયતભાઇ ભેડા તથા અમરેલી તાલકુા પોલીસ સ્ટેશન ટીમ
રારા કરવામાંઆવેલ છે.

Related Posts