અમરેલી

અમરેલી વાલ્મિકી સમાજ દ્વારા અમરેલી નગરપાલિકાના નવા વરાયેલ પદાધિકારીઓ ને શુભેરછાઓ પાઠવી

વાતુ નહીં પરંતુ વાસ્તવિકતા થી સમાજ નો વિકાસ એજ આપણા સહુ નો નિર્ધાર……

*સૌ સાથે મળી ને એક નવી શરૂવાત તરફ આગળ વધીએ 

💐

*

*અમરેલી વાલ્મિકી સમાજ દ્વારા અમરેલી નગરપાલિકા ના નવા વરાયેલ પદાધિકારીઓ ને શુભેરછાઓ પાઠવી*

💐

અમરેલી વાલ્મિકી સમાજ ના મોભી અને સમાજ ના પ્રમુખ અરવિંદભાઈ સીતાપરા સમાજ ના વડીલો યુવા આગેવાનો અને આપડા વિસ્તાર ના નગરપાલિકા *સદસ્ય શ્રી હિરેન ટીમાંણીયા દ્વારા આજ રોજ વાલ્મિકી સમાજ ની પરંપરા અનુસાર અમરેલી નગરપાલિકા ના નવા વરાયેલ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને નવા ચૂંટાયેલા નગરસેવકો નુ સન્માન કરવામાં આવ્યું
સાથે શહેર ના વિકાસ ની સાથે વાલ્મિકી સમાજ નો પણ વિકાસ થાય તે બાબતે ચર્ચા કરી નવા વરાયેલ પદાધિકારીઓ ને તેમના કાર્યકાળ માટે શુભેરછાઓ પાઠવી આ કાર્યકર્મ માં વાલ્મિકી સમાજ ના લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

Related Posts