અમરેલી

દહીંથરા પ્રાથમિક શાળા માં પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા નોટબુક વિતરણ

દામનગર ના દહીંથરા ની સરકારી પ્રાથમિક શાળા માં કેળવણી પ્રેમી દાતા રત્નો ના આર્થિક સહયોગ થી નોટબુક વિતરણ સુરત ની પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા કેળવણી પ્રેમી શ્રી મનોરમા ટ્રસ્ટ ગાંધીનગર સહિત દાતા શ્રી ના સહયોગ થી સુરત થી લઈ સૌરાષ્ટ્ર ના અંતરયાળ ગ્રામ્ય વિસ્તારો સુધી ૫૫૦૦૦ નોટ બુકો નું વિતરણ કરાયું દાતા શ્રી ઓ શ્રી ધીરૂભાઈ નારોલા તથા કનેયાલાલ નારોલા ડાયમંડ સુરત મુંબઈ શ્રી રાકેશભાઈ દુધાત શ્રી હરી ગ્રુપ સુરત દુબઈ આફ્રિકા,શ્રી માધવજી ભાઈ માંગુકિયા લેન્ડમાર્ક,સુરત શ્રી મનહરભાઈ સાંસપરા યુરો ફૂડ્સ,સુરત શ્રી રિધમભાઈ ,મયુરભાઈ,પિયુષભાઈ સનોરા સોલાર સુરત ,શ્રી મેહુલભાઈ ,મહેશભાઈ ,મનોજભાઈ રાજ ગોલ્ડ સુરત શ્રી વંદિતભાઈ વઘાસીયા વી ડી ગ્લોબલ સુરત -મુંબઈ ,શ્રી શૈલેષ શિહોરા દેપલા વાળા સુરત,શ્રી માં સરસ્વતી ગૌશાળા સીતાપુર પાનસડા વગેરે ના સાથ સહકાર થી આ શિક્ષણ માટે નો યજ્ઞ સફળ થયો છે દાતા શ્રી નો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે પરમાર્થ ટ્રસ્ટ સુરત ના ભરતભાઈ માંગુકિયા સહિત ના ટ્રસ્ટી ઓ દ્વારા વિદ્યા દાન મુહિમ ઉદાર સખાવત કરતા કેળવણી પ્રેમી પરિજનો પ્રત્યે આભાર દર્શન પ્રગટ કર્યા હતા સમગ્ર દહીંથરા શાળા પરિવાર આચાર્ય શિક્ષક શ્રી ઓ ગ્રામ્ય અગ્રણી ઓ દ્વારા પરમાર્થ ટ્રસ્ટ સુરત પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કર્યો હતો 

Related Posts