fbpx
અમરેલી

લીલીયા તાલુકા માં કોરોના વેકસીનેશન ટોપ ગિયરમાં

હાલ વૈશ્વિક કોરોના મહામારી ચાલુ છે,ત્યારે સરકાર ની કલ્યાણકારી મનરેગા યોજના આ મહામારી ના સમયે શ્રમિક વર્ગ ને આશીર્વાદ સમાન છે,લીલીયા તાલુકા વહીવટી તંત્ર દ્વારા તા.૧૧-૪-૨૧ થી ૧૪-૪-૨૧ સુધી વધુમાં વધુ લોકો કે જેઓ ૪૫ વર્ષ કે તેથી વધુ વયજુથ ના છે,તેઓ ને વેકસીન લેવા જાહેર અપીલ મામલતદાર શ્રી ગલ્સર સાહેબ તથા ટીડીઓ શ્રી કે.જે.આચાર્ય દ્વારા કરાવવામાં આવી છે,તયારે આ તકે તાલુકા ના અંટાળીયા ગામે મનરેગા યોજના અંતર્ગત ચાલતા સામુહિક જળ સંચય ના કામ ની સાઈટ પર જોબકાર્ડ ધારકો દ્વારા આ અપીલ ને માન આપી સ્વૈચ્છિક રીતે વેકસીન લેવામાં આવી હતી. અને તમામ લોકો ને સ્વદેશી રસી લેવા માટે સારો સંદેશ આપવામાં આવેલ છે.આ કાર્યક્રમ માં તાલુકા વહીવટી તંત્ર આરોગ્ય સ્ટાફ મનરેગા સ્ટાફ ગ્રામજનો સરપંચશ્રી મનરેગા મેટ નો પૂરતો સહયોગ મળેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/