fbpx
અમરેલી

અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નાગનાથ મેઇન બ્રાંચમાં રોકડ જમા કારાવવા આવેલ અરજદારશ્રીના રોકડ રૂ.૫૦,૦૦૦/- ગુમ થતા ગણતરીની કલાકોમાં શોધી રોકડ રકમ પરત કરતી અમરેલી સીટી સર્વેલન્સ ટીમ

મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લામાં થતા મિલકત સબંધીત ગુમના બનાવોમાં ત્વરિતપણે પગલા લઇ ગુમ થયેલ મિલકત શોધી મુળ માલીકને પરત કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ તથા અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબનાઓ દ્વારા જીલ્લામાં થતા મિલકત સબંધીત ગુમના બનાવોમાં ત્વરિતપણે પગલા લઇ ગુમ થયેલ મિલકત શોધી મુળ માલીકને પરત કરવા સુચના આપેલ હોય તથા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.કે.વાઘેલા સાહેબની રાહબરી હેઠળ આજરોજ અમરેલી સીટી સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. અરજી તા.૦૧/૦૯/૨૩ના અરજદારશ્રી હરેશભાઇ ભાભલુભાઇ ધાધલ રહે સાજીયાવદર તા.જી.અમરેલીવાળા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાગનાથ મેઇન બ્રાંચ અમરેલી ખાતે પોતાના બેંક ખાતામાં રોકડ રકમ જમા કરાવવા આવેલ હોય તે સમયે પૈસાની ગણતરી કરતા રૂ.૫૦,૦૦૦/-ની રોકડ ગુમ થયેલ જે અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સ તથા હ્યુમન ઇટેલીજન્સની મદદથી ગણતરીની કલાકોમાં શોધી અરજદારશ્રીને રોકડ રકમ રૂ.૫૦,૦૦૦/- પરત કરી સારી કામગીરી કરેલ છે.

આ કામગીરી અમરેલી સીટી પો.ઇન્સ.શ્રી ડી.કે.વાઘેલા સાહેબ તથા સર્વેલન્સ ટીમના ASI હરેશસિંહ દાનસિંહ પરમાર, PC જગદીશભાઇ સાર્દુળભાઇ પોપટ, PC ચિંતનકુમાર કનૈયાલાલ મારૂ, PC વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/