fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવનીઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાસ સભા યોજાઇ

અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ (બુધવાર) અમરેલી જિલ્લા કલેકટરશ્રી અને અધ્યાસી અધિકારીશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને સચિવશ્રી દિનેશ ગુરવની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાસ સભા યોજવામાં આવી હતી.

            અમરેલી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને સચિવશ્રીની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા પંચાયત ખાતે યોજવામાં આવેલી આ ખાસ સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે શ્રી ભરતભાઇ મનુભાઇ સુતરીયા અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તરીકે શ્રી સુરેશભાઇ ખીમજીભાઇ પાથરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

            જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઇ મનુભાઇ સુતરીયા અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઇ ખીમજીભાઇ પાથરને પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/