fbpx
અમરેલી

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકુફ

 જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની સપ્ટેમ્બર માસની બેઠક મોકુફ રાખવામાં આવી છે. મહત્વનું છે કે, સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના પરિપત્ર મુજબ ગુજરાત વિધાનસભાનું ત્રીજું સત્ર શરુ છે આથી વિધાનસભા સત્રમાં ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિ રહે છે. હાલ પંદરમી વિધાનસભાનું સત્ર શરુ હોય જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની આગામી તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ને શનિવારના રોજ યોજવામાં આવનાર બેઠક મોકુફ રાખવામાં આવી છે, તેમ જનસંપર્ક અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/