fbpx
અમરેલી

રાજુલા પો.સ્ટે.ના ખુનના ગુનાના ફરાર આરોપીઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. તથા રાજુલા પો.સ્ટે. ટીમ

બે ગુનાની વિગત:-

ગઈ તા.૨૪.૦૬.૨૦૨૪ ના રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાની આસપાસ રાજુલા, જુના કડીયાળી ગામે જવાના રસ્તે હરસુરભાઈ ભરતભાઈ ધાખડા રહે.રાજુલા વાળાને આ કામના આરોપીઓએ ગે.કા. મંડળી રચી એક સંપ કરી ગંભીર ઈજાઓ કરતા. હરસુરભાઈ ભરતભાઈ ધાખડાનું સારવાર દરમિયાન મોત નિપજેલ હોય, આ બનાવ અન્વયે પ્રસનબેન ભરતભાઈ ધાખડા, ઉ.વ.૫૦, રહે. રાજુલા, મફતપરા વાળાએ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા રાજુલા પો.સ્ટે. ગુ.ટનં.૧૧૧૯૩૦૫૦૨૪૦૨૨૫/૨૦૨૪, આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૨૩, ૩૨૫, ૩૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ મુજબનો ગુનો રજી. થયેલ.

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગંભીર ગુનાઓ કરી નાસતા ફરતા તથા ફરાર આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ ઉપરોકત બનાવ અન્વયે ગંભીર ગુનો કરી, ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા ખાસ ટીમ તૈયાર કરવા સૂચના આપેલ હોય.

જે અન્વયે સાવરકુંડલા ડીવીઝનના મ.પો.અધિ.શ્રી વલય વેધ સાહેબ નાઓની રાહદબરી હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ.પટેલ તથા રાજુલા પો.સ્ટે. પોલીસ ઇન્સ. શ્રીમતી આઈ.જે.ગીડા નાઓએ એલ.સી.બી. તથા રાજુલા પો.સ્ટે.ની ટીમો બનાવી, ઉપરોકત ખુનનો ગંભીર ગુનો કરી ફરાર થયેલ આરોપીઓને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડવામાં સફળતા મળેલ છે.

→ પકડાયેલ આરોપીઓની વિગત:-

(1) મહમદ ઉર્ફે ગુબેર હારૂનભાઈ કલાણીયા, ઉ.૫.૩૨, રહે.રાજુલા, મફતપરા, રહેમતનગર, તા.રાજુલા, જિ.અમરેલી. (૨) અ.લતીફ ઉર્ફે લતીફ કારૂનભાઈ કલાણીયા, ઉ.વ.૩૦, રહે.રાજુલા, મફતપરા, રહેમતનગર, તા.રાજુલા.

જિ.અમરેલી.

(૩) શાહરૂખ ઉર્ફે ઝેરી ફારૂકભાઈ સાખાણી, ઉ.વ.૨૯, રહે.રાજુલા, મફતપરા, હુસૈનીચોક પાસે, તા.રાજુલા, જિ.અમરેલી.

(૪) મુસ્તાક ઉર્ફે મુસો મહમદભાઈ પાચક, જિ.અમરેલી. ૭. મિરિન, રહે.રાજુલા, મફતપરા, રહેમતનગર, તા.રાજુલા,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ડીવીઝનના મ.પો.અધિ.શ્રી વલય વૈદ્ય સાહેબ નાઓની શહદબરી હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ તથા રાજુલા પો.સ્ટે. પોલીસ ઇન્સ. શ્રીમતી આઈ.જે.ગીડા તથા રાજુલા પો.સ્ટે.ના પો.સ.ઈ.શ્રી કે.ડી.હડીયા, પો.સ.ઈ.શ્રી એમ.એફ.ચોહાણ તથા રાજુલા પો.સ્ટે. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/