અમરેલી

દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે સવજીભાઈ વેકરિયા ની અધ્યક્ષતા માં શિક્ષણ સેમિનાર યોજાયો

દામનગર શહેર માં નવજ્યોત વિધાલય પરિસર માં સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે કેળવણી પ્રેમી દાતા રત્ન સવજીભાઈ વેકરિયા ની અધ્યક્ષતા માં જાગૃતિ સેમિનાર યોજાયો મુક્ત મને ૧૦૮ દીકરી ઓ સાથે સીધો સંવાદ વિના મૂલ્યે પટેલ સમાજ ની ૧૦૮ દીકરી ઓના ઉચ્ચતર અભ્યાસ થી પ્રારંભયેલ સરદાર પટેલ કન્યા છાત્રાલય માં પધારેલ ઉદાર દિલ દાતા સવજીભાઈ વેકરિયા નું પુષ્પ વૃષ્ટિ દ્વારા સત્કાર કરતી કન્યા છાત્રાલય ની ૧૦૮ દીકરી વચ્ચે ઉચ્ચતર અભ્યાસ માટે ઉદાર સખાવત બદલ દાતા પ્રત્યે આભાર વ્યક્ત કરતી દીકરી ઓ ભાવાત્મક બની સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે સવજીભાઈ વેકરિયા દ્વારા મનનીય વક્તવ્ય એકાગ્રતા થી અભ્યાસ કરો નિર્ભય બનો સચેત રહો નો સંદેશ આપતા વેકરિયા સહિત દીપકભાઈ વધાસિયા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા હરેશભાઇ પાંચાણી ગોરધનભાઈ આસોદરિયા હિમતભાઈ આલગિયા જીતુભાઇ બલર બટુકભાઈ શિયાણી વિપુલભાઈ વોરા  સહિત ની ઉપસ્થિતિ માં યોજાયેલ સેમિનાર માં જાગૃત બનો સેલ્ફ ડિફેન્સ આરોગ્ય આહાર જ વિચાર પ્રદાન કરે છે ઉત્તમ આચરણ શિસ્ત પાલન જેવી અનેક બાબતો ની માર્મિક ટકોર કરતા અગ્રણી ઓનું મનનીય વક્તવ્ય  સ્થિરપ્રજ્ઞ બની સાંભળતી ૧૦૮ દીકરી ઓ વચ્ચે યોજાયેલ સેમિનાર ને ભવ્ય સફળતા મળી હતી વિના મૂલ્યે વિદ્યા અભ્યાસ કરતી લેઉવા પટેલ સમાજ ની ૧૦૮ દીકરી ઓના પરિવાર ની આર્થિક નબળી સ્થિતિ હોવા છતાં આવી દીકરી ઓના ઉચ્ચ અભ્યાસ માટે સરદાર પટેલ કન્યા છાત્રાલય નો પ્રારંભ પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા ૧૦૮ દીકરી ઓના વિના મૂલ્યે પ્રવેશ થી પ્રારંભયેલ છે આગામી દિવસો માં પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા ૧૦૦૮ દીકરી ઓને વિના મૂલ્યે શિક્ષણ અને રહેવા જમવાની ઉત્તમ સુવિધા માટે તત્પર છે તેમ ભરતભાઇ માંગુકિયા એ જણાવ્યું હતું 

Related Posts