દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ગ્રામ વાડી ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના સિનિયર નેતા ઓની અધ્યક્ષતા માં સંગઠન સુજન અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ લાઠી બાબરા દામનગર વિધાન સભા વિસ્તાર ની બેઠક માં અસંખ્ય સ્થાનિક સંગઠન ના હોદેદારો ની વિશાળ ઉપસ્થિતિ માં યોજાયેલ બેઠક માં મહિલા કોંગ્રેસ અગ્રણી ગાયત્રી બા વાઘેલા પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર જગદિશ જાગડ ઇન્દ્રવિજય ગોહિલ પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કલ્પનાબેન મકવાણા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સુરેન્દ્રનગર સત્યમભાઈ મકાણી જીતુભાઇ વાળા ટીકુંભાઈ વરૂ હસુભાઈ સૂચક રફીકભાઈ મોગલ નરેશભાઈ અધ્યારૂ શાંતિલાલ રણવા કે કે વાળા જસમતભાઈ ચોવટીયા આંબાભાઈ કાકડીયા સુરેશભાઈ ગોયાણી છોટુભાઈ મોટાણી બીપીનભાઈ વસાણી બાબુભાઇ હિરપરા ચિતરજન ચાટબાર નનુભાઈ લાડોલા ઇમરાન સેતા અહેમદ શેખ દિનેશભાઇ સેજુ રાજુભાઈ ખાભુ ઈમ્તિયાઝભાઈ સેતા રમેશભાઈ ગોહિલ વિપુલભાઈ પરમાર જસુભાઈ ખુમાણ કુલદીપ બચીયા વિજયભાઈ જાપડીયા યુથ કોંગ્રેસ સહિત સમગ્ર લાઠી બાબરા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી અસંખ્ય કાર્યકરો ની વિશાળ ઉપસ્થિતિ માં સંગઠન સુજન અભિયાન અંગે સર્વ ને અવગત કરતા અગ્રણી ઓએ કાર્યકરો ને માર્ગદર્શન આપ્યું હતું
ભુરખિયા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના સિનિયર નેતા ઓની અધ્યક્ષતા માં સંગઠન સુજન અભિયાન બેઠક યોજાઇ

Recent Comments