fbpx
Home Articles posted by CITY WATCH NEWS (Page 2)
ગુજરાત

સુરત ગ્રામ્યમાં ડુપ્લિકેટ ઘીના મસમોટા જથ્થા સાથે ૧.૧૭ કરોડનો મુદ્દામાલ કબજે : બે આરોપી ઝડપાયા

જીસ્ઝ્ર ની ટીમે ડુપ્લિકેટ ઘી બનાવતી ઈન્ડસ્ટ્રી પર દરોડો પાડ્યો સુરત ગ્રામ્યમાં જીસ્ઝ્ર ની ટીમે ડુપ્લિકેટ ઘી તૈયાર કરતી ફેક્ટરી ઝડપી લીધી છે. પોલીસને માહિતી મળી હતી કે સુરતના ઓલપાડ ખાતે માસમા હની ઈન્ડસ્ટ્રીઝ ખાતે ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવે છે. જેને આધારેજીસ્ઝ્રના અધિકારીઓએ આ ઠેકાણે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ. ૨૩,૮૪,૭૦૦ ની કિંમતનો ૪૯૬ […]
ગુજરાત

ચુડામાં કુવામાં ૨ સગા ભાઈ-બહેનના મૃતદેહ મળ્યા, મૃત્યુનું કારણ અકબંધ

સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં આવેલા એક ગામની સીમમાં આવેલા કુવામાંથી સગા ભાઈ-બહેન ૨ બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલા એક ગામની સીમમાં આવેલા કુવામાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકો સગા ભાઈ-બહેન હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી ગામમાં શોકનું વાતાવરણ છે. બંને બાળકોના મોતનું કારણ […]
ગુજરાત

પ્રતિબંધિત કાચના પાવડરનો જથ્થો ઝડ્‌પાયો, ૧ આરોપીની ધરપકડ કરવામાંઆવી

રાજ્યમાં દોરી માંજવામાં વપરાતા પ્રતિબંધિત કાચના પાવડરને લઇ પોલીસ સતર્ક, વડોદરા પોલીસે કરી ૧ની ધરપકડ ઉતરાયણ પર્વ નજીક આવતાં દોરી માંજવામાં વપરાતા પ્રતિબંધિત કાચના પાવડરનો ઉપયોગ રોકવા માટે વડોદરા પોલીસે કડક પગલાં ભર્યા છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ અભિયાન શરૂ કર્યું છે. તાજેતરમાં જ ચોખંડી વિસ્તારમાં પોલીસે ચેકિંગ દરમિયાન મિતુલ […]
ગુજરાત

અમદાવાદના રામોલમાં પિસ્ટલ અને રિવોલ્વર સાથે આરોપી ઝડપાયો

દાણીલીમડાના ફૈઝલનગરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું અમદાવાદના રામોલ વિસ્તારમાં ઝ્ર્‌સ્ક્રોસ રોડ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલ ના અધિકારીઓએ એક શખ્સ શસ્ત્રો સાથે આવવાનો છે તેવી માહિતી પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે સીટીએમ ક્રોસ રોડ ઓવરબ્રિજ પાસે જાળ બિછાવી હતી. જેમાં આરોપી શસ્ત્રો સાથે ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી પોલીસે રૂ.૧૫,૦૦૦ ની કિંમતની રિવોલ્વર, રૂ.૧૦,૦૦૦ ની […]
ગુજરાત

નકલી ઇન્કમટેક્સ અધિકારીઓનો પર્દાફાશ, વેપારી સાથે લાખોની છેતરપિંડી આચરી

દાહોદમાં નકલી ઈન્મકટેક્ષ અધિકારી બનીને ૬ શખ્સોએ એક વેપારી પાસેથી ૨૫ લાખની માંગણી કરી. દાહોદ જિલ્લાના સુખસર ગામમાં નકલી ઇન્કમટેક્સ રેડમાં પોલીસે ૨ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ નાણા ધિરનાર વેપારીને નિશાન બનાવી રૂ.૨૫ લાખની માંગણી કરી હતી અને રૂ. ૨ લાખ રોકડા પણ લીધા હતા. આ મામલે મળતી માહિતી મુજબ, ૬ નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ […]