અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવને વોટર ફિલ્ટર પ્લાન્ટ, નવનિર્મિત સરદાર સર્કલ, પાણીનો સંપ, શ્રી કૈલાશ મોક્ષધામ નવીનીકરણ સહિતના વિવિધ વિકાસકામોની ભેટ મળી છે. આજરોજ રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. મોટી કુંકાવાવ ખાતે પીવાના શુદ્ધ પાણીની સુવિધા સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પો માટે દાતાશ્રીનો સહયોગ મળતા વોટર Continue Reading
અમરેલીના અમરાપુર મુકામે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી-કુંકાવાવ-વડિયા રોડ વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનીંગના વિકાસકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. અંદાજિત કુલ રૂ. ૫૦ કરોડથી વધુની રકમના ખર્ચે રોડ વાઈડનિંગની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રોડ વાઈડનિંગ થયે આ રોડ પરથી પસાર થતા વાહનો માટે પરિવહન સગવડતામાં વધારો થશે. ઉલ્લેખનીય છે Continue Reading
અમરેલીના રંગપુર અને વડેરા મુકામે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. રંગપુર મુકામે સીસીરોડ-સુવિધાપથનું નિર્માણ થતા ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યા ભૂતકાળ બની છે. કુલ રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે સુવિધાપથ બનાવવામાં આવ્યો છે. પાકો રોડ બનતા ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થયો છે. વડેરા મુકામે ગ્રામજનો ચોમાસા દરમિયાન પૂરની Continue Reading
આગામી તા. ૨૬ મી ફેબ્રુઆરી ૨૦૨૬ થી શરૂ થનારી ધો. 10 અને 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડનીપરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતેજિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી સહિતની સુવિધાઓ, જિલ્લા, તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓનેપરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં Continue Reading
• બજેટ સત્રની શરૂઆતમાં ગુજરાતની જનતાના ન્યાય માટે કોંગ્રેસ ૧૬મી ફેબ્રુઆરીએ યોજશે ‘જન આક્રોશ સભા’ : શ્રી અમિતભાઈ ચાવડા • જન આક્રોશ સભામાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, આદિવાસીઓ, વેપારીઓના પ્રશ્નો Continue Reading
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે ડીજીટલ ક્રોપ સર્વે અંતર્ગત ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલા પારોનો સર્વે થયો છે. આ સર્વે અન્વયે AI ટેકનોલોજી મારફતે વોટ્સએપ ફોન કે ચેટ મેસેજ દ્વારા ખેડૂતોનો સંપર્ક કરવામાં આવશે. આ ફોન અને મેસેજ દ્વારા ખેડૂતો પાસેથી સર્વે થયેલા પ્લોટ, ખેતરની અને વાવેતર કરેલા પાકોની માહિતી મેળવવામાં આવશે અને તેનું સર્વે સાથે ક્રોસ વેરિફિકેશન કરવામાં Continue Reading

















Recent Comments