સાવરકુંડલા શહેર સમસ્ત માલધારી સમાજ દ્વારા સાવર સામા પાદર ગામના ગૌચરની જમીન વન વિભાગને વનીકરણ તથા નર્સરી બનાવવા માટે ફાળવવાના પાલિકાના નિર્ણય સામે સખત વિરોધ નોંધાવી રાજ્યપાલશ્રીને સંબોધીને મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સાવર સામા પાદર ગામના ગૌચરના સર્વે નંબર ૪૫૨/૧ પૈકી ૧ ની કુલ ૪૦૭-૭૩-૫૦ ચો.મી. જમીનમાંથી ૧૫-૦૦-૦૦ ચો.મી. જમીન Continue Reading














Recent Comments