દામનગર ના ભાલવાવ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા સેવા નિવૃત આચાર્ય સામતભાઈ ડાયાભાઈ બોરીચા નું વિશષ્ટ બહુમાન તાજેતર માં અમરેલી દાદા ભગવાન મંદિર પરિસર માં ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધ ના પ્રમુખ પટેલ ની અધ્યક્ષતા મળેલ અધિવેશન દરમ્યાન વિશિષ્ટ બહુમાન કરાયું હતું જેમાં અમરેલી પમુખ પરેશભાઈ રાઠોડ મહામંત્રી નિલેશભાઈ મહેતા અનિરુદ્ધ કોટડીયા ની ઉપસ્થિતિ માં […]Continue Reading
• સુનિયોજિત ષડયંત્ર હેઠળ લાખો સાચા મતદારોના મત અધિકારને છીનવવાનો પ્રયાસ થયો છે:શ્રી અમિતભાઈ ચાવડા • ચૂંટણીપંચ ક્યારેક ૧૨.૫૯ લાખ, ક્યારેક ૯.૫ લાખ અને ક્યારેક ૧.૮૩ લાખ ફોર્મ-૭ ના આંકડા કેમ આપે છે ?:શ્રી અમિતભાઈ Continue Reading
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,ઘોઘાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત “માતૃભાષા મહોત્સવ ૨૦૨૬” અંતર્ગત “મળી માતૃભાષા મનેગુજરાતી” વિષય પર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ દ્વારા પી.એમ. શ્રી મૉડેલ સ્કૂલ, અવાણિયા ઘોઘા ખાતેતા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ બપોરે ૧:૩૦ કલાકે કવિ સંમેલનનો કાર્યક્રમ યોજાશે.આ Continue Reading
રાજ્ય સરકાર દ્વારા આઈ.સી.ડી.એસ. યોજના અંતર્ગત કાર્યરત આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાયુક્ત અને આકર્ષકબનાવવા માટે સમગ્ર રાજ્યમાં આંગણવાડી નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જે અંતર્ગતઘોઘા તાલુકામાં ઝુંબેશ રૂપે નવિનીકરણ કામગીરી ચાલી રહી છે.જે અંતર્ગત પોતાનું મકાન ધરાવતા આંગણવાડી કેન્દ્રોનું માળખાકીય સંરક્ષણ થાય તથા જર્જરિત થતાં અટકાવવાનાહેતુસર કેન્દ્રોની મરામતની Continue Reading
ભાવનગર શહેર તથા જિલ્લામાં આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ દરમ્યાનએસ.એસ.સી./એચ.એસ.સી.ની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યામિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારાલેવાનાર છે. જેમાં ધોરણ-૧૦ (એસ.એસ.સી.)ની પરીક્ષા તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ સમય ૧૦:૦૦થી ૦૧:૧૫, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ સમય ૧૦:૩૦ થી૦૧:૪૫ અને ૦૩:૦૦ થી ૦૬:૧૫ તેમજ Continue Reading
આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટ્રાન્સપોર્ટ વાહનો (થ્રી-વ્હીલર સિવાયનાવાહનો) માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-AX 0001 થી 9999”, હળવા મોટર વાહન (ફોર વ્હીલર- PVT.LMV CAR)માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ “ GJ-04-FA 0001 થી 9999” , દ્રીચક્રી મોટર વાહન (TWO Wheeler – Pvt. MotorCycle and Scooter) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-FD 0001 થી Continue Reading
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ પરંપરાગત કૃષિ પદ્ધતિ છોડીને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. અમરેલીના જરખીયા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી, ભરતભાઈ ચોવટીયાએ પરંપરાગત રસાયણયુક્ત ખેતીને હંમેશ માટે ત્યાગીને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવી છે. પ્રગતિશીલ ખેડૂતશ્રી, ભરતભાઈ ચોવટીયાએ જણાવ્યુ કે, એક સમયે હું મકાઈ સહિતના Continue Reading

















Recent Comments