વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિન તથા જાહેર જીવનની ૨૫ વર્ષની અવિરત સેવાયાત્રા નિમિત્તે સાવરકુંડલા ખાતે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ ભવ્યતાથી યોજાયો હતો. સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિ અને હજારો પ્રજ્વલિત દીવડાઓના પ્રકાશ વચ્ચે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને આધ્યાત્મિકતાથી ઝળહળી ઊઠ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ Continue Reading



















Recent Comments