Home Articles posted by CITY WATCH NEWS (Page 27)
ભાવનગર
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,ભાવનગર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્યકક્ષાની સ્વિમિંગ અં.૧૧, અં.૧૪ અને અં.૧૭ભાઈઓની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સિદસર રોડ, ભાવનગર Continue Reading
ભાવનગર
ભાવનગર જીલ્લાના બાગાયતદારોને જણાવવાનું કે જે ખેડૂત ખાતેદારએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬દરમ્યાન બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ પર કરેલ હોય તે પૈકીનિયમાનુસાર પાત્રતા ઘરાવતા તમામ અરજદારોને નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગર દ્વારા પૂર્વ મંજુરીઆપવામાં આવેલ છે.આથી આવા તમામ અરજદારોએ જરૂરી સાધનિક કાગળો (અરજીની સહી વાળી નકલ, ૭-૧૨ તથા ૮ અ નીનકલ, […]Continue Reading
ભાવનગર
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” (BBBP) યોજનાઅંતર્ગત તા.૦૬/૦૨/૨૬ના રોજ શ્રી ઉતર બુનિયાદી શાળા, મોટી પાળીયાણી, પાલીતાણા ખાતે POCSO એક્ટઅન્વયે ગુડ ટચ બેડ ટચ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં હાઈસ્કુલના આચાર્યશ્રી ભગવાનભાઈ મેર દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” (BBBP) યોજનાતેમજ પોક્સો એક્ટનું મહત્વ Continue Reading
ભાવનગર
ભાવનગર તાલુકાના વાવડી (રાજગોર) ગામના ખેડૂતશ્રી જેન્તીભાઈ ચૌહાણ છેલ્લા આઠ વર્ષથીપ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી વિદેશી શાકભાજી જેવા કે પર્પલ કોબી (લાલ કોબીજ), ગાંઠ કોબી,કોહલરાબી અને બ્રોકોલીની સફળ ખેતી કરી રહ્યા છે. તેમના ખેતરમાં ઉત્પન્ન થતી આ શાકભાજીનું વેચાણઅમદાવાદ તેમજ ભાવનગરના અમૃત બજારમાં કરવામાં આવે છે, જેના પરિણામે તેમને નિયમિત અનેસંતોષકારક આવક મળી રહી છે.ખેડૂતશ્રી Continue Reading
ગુજરાત
કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અર્ધશુષ્ક ક્ષેત્રમાં આવતો હોવાથી પાણી એ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. આ પરિસ્થિતિમાં પીવાના પાણી, કૃષિઅને પશુપાલન માટે જળ સંસાધનો, તળાવો અને વોટરબોડીનું સંવર્ધન અને સંરક્ષણ અત્યંત અનિવાર્ય છે. આ વિચારને સાર્થક કરતી ઝુંબેશ કચ્છકલેક્ટરશ્રી આનંદ પટેલની આગેવાનીમાં ત્રણ મહિના પહેલા કચ્છના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. કલેક્ટરશ્રી […]Continue Reading
ગુજરાત
·        એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરીમાં ભ્રષ્ટાચારના કારણે ખેડુતોને શેરડીના યોગ્ય ભાવ નથી મળતા: અમિત ચાવડા ·        ગૃહમંત્રીના વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું, ડ્રગ્સ,દારૂ ,હત્યા,ચોરી,અપહરણ,બળાત્કાર ને છેડતીના બનાવોમાં થયો વધારો:અમિત ચાવડા  Continue Reading
અમરેલી
સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, લીલીયા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) હેઠળ તા.૦૩.૦૨.૨૦૨૬ થી તા.૦૯.૦૨.૨૦૨૬ દરમિયાન સાત દિવસીય NSS વાર્ષિક વિશેષ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સેવા ભાવના, સામાજિક જવાબદારી, શિસ્ત, સંસ્કાર તથા રાષ્ટ્રનિર્માણના મૂલ્યો વિકસાવવાનો હતો. ઉદ્ઘાટન પ્રસંગે લીલીયા સરકારી Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ એવા નેસડી રોડ પર વધતા જતા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા લેવાયેલું પગલું આવકારદાયક સાબિત થયું છે. ન્યારા પેટ્રોલ પંપથી શહેરના ખોડીયાર પાન સુધીના માર્ગ પર કુલ ૧૨ જેટલા સ્પીડ બ્રેકર (બમ્પ) મૂકવામાં આવતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોની સુરક્ષામાં વધારો થયો છે. આ રોડ માત્ર શહેરનો પ્રવેશમાર્ગ નથી, પરંતુ અહીં […]Continue Reading
ભાવનગર
રણછોડ દાસજી બાપું ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્ર-નિદાન કેમ્પ ગણેશ શાળા – ટીમાણા ( તા.તળાજા, જિ. ભાવનગર) ખાતે તા: ૧૧-૦૨-૨૦૨૬ (બુધવાર) ના રાખવામાં આવેલ છે. જેમા જરૂરિયાત વાળા દર્દીની આંખની તપાસ તથા મોતિયા વાળા દર્દીને રાજકોટ સ્પેશલ વાહન દ્વારા લઇ જઇ ઓપરેશન કરી આપવામાં આવે છે. Continue Reading