લાઠી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાઠી દ્વારા માતૃશક્તિદીવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાઠી દ્વારા માતૃશક્તિદીવસની કન્યાશાળા લાઠી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં લાઠી નગરપાલિકા પ્રમુખ શ્રી દયાબેન જમોડ,કારોબારી ચેરમેનશ્રી પારૂલબેન ડેર, કાનુની સલાહકાર જલ્પાબેન ઘાટલીયા, પોલીસ કોન્સ્ટેબલ ભૂમિબેન ખીમાણી તથા Continue Reading
સેવા તણું આ ધામ હવે ગુંજતું થયું, પીડા મટી ને દર્દીનું દિલ નાચતું થયું. નિર્મળ મન ને નિષ્ણાંત હાથોની છે કમાલ, કે.કે. મહેતાનું નામ હવે ગુંજતું થયું –“પાંધી સર” કે.કે. મહેતા સરકારી પેટા-જિલ્લા હોસ્પિટલ, સાવરકુંડલા હવે આધુનિક અને જટિલ શસ્ત્રક્રિયાઓનું કેન્દ્ર બની રહી છે. હોસ્પિટલના અધિક્ષક ડો. વિવેક તરસરીયા અને આર.એમ.ઓ. ડો. માલવીકા Continue Reading
સરકારના પેટ્રોલ પંપ પર ઘાસલેટ વિતરણ ક્યાંક ભેળસેળને ઉત્તેજન તો નહી આપે’ને? પેટ્રોલ પંપ પર ઘાસલેટ વિતરણ અર્થાત્ મિંદડીને દૂધની રખેવાળી કરવાનું સોંપવું એવું લાગે છે તેમ બુધ્ધિજીવોમાં ચર્ચાઈ રહ્યું છે. હતી જે પ્રાયમસની પિન, હવે એ પાઈપલાઈન થઈ ગઈ, સમયની આ સફર જોને, કેવી ફાઈન થઈ ગઈ. હતું જે ઘાસલેટ કાલે, હવે આદર્શ ઇંધણ […]Continue Reading
સાવરકુંડલામાં ભક્તિ અને માનવસેવાનો દિવ્ય સંગમ: શ્રી તાત્કાલિક હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી
જ્યાં ભક્તિના દીવા બળે ને માનવતા મહેંકતી હોય, ત્યાં સાક્ષાત્ હનુમંત કેરી કૃપા વરસતી હોય. સેવા તણા યજ્ઞો અહીં શ્રદ્ધાથી પ્રજ્વળે મિત્રો ભીતરના અંધારા ત્યજીને દુનિયા ઝળહળતી હોય. –“પાંધી સર” સાવરકુંડલાની પવિત્ર ધરા પર શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા આગામી તા. Continue Reading
આજુબાજુના ધોરણ ૮ ના 1430 બાળકોને મળ્યો અદભુત અનુભવ રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કૂલમાં યોજાઈ કોન બનેગા એકવીશ હજારપતિ સ્પર્ધા ખારડી પ્રાથમિક શાળાના ભંમર ભોજાભાઈ રાઘાભાઈ બન્યા એકવીશ હજારપતિ સ્પર્ધાના વિજેતા ગ્રામ્યવિસ્તારના બાળકોને કોન બનેગા કરોડપતિ જેવા શો નો Continue Reading


















Recent Comments