Home Articles posted by CITY WATCH NEWS (Page 31)
અમરેલી
રાજ્યમાં નવી શિક્ષણ નીતિ (NEP-2020) ના અસરકારક અમલીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણને વેગ આપવા માટે ગત રવિવાર, ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પાલનપુર ખાતે એક ભવ્ય ‘ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન-2026’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નોલેજ વેલી ફાઉન્ડેશન અને ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યભરના પ્રતિભાશાળી Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના નેસડી રોડથી જૈન બોર્ડિંગ તરફ જતો ‘કાપેલ ધાર’ રસ્તો છેલ્લા ત્રણેક  મહિના જેવા સમયથી  નવીનીકરણના નામે બંધ હાલતમાં છે. વિકાસની વાતો વચ્ચે આ વિસ્તારના વેપારીઓ માટે આ રસ્તો જાણે આર્થિક પાયમાલીનો માર્ગ બની ગયો છે. ખોદકામ કરીને છોડી દેવાયેલા રસ્તાને કારણે વેપારીઓના ધંધા-રોજગાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયા છે. ​સામાન્ય રીતે કોઈપણ રસ્તાનું કામ […]Continue Reading
ગુજરાત
સાણંદ સ્પોર્ટ્સ એકડમી દ્વારા આયોજીત ઓપન એજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તળાજાની શિવ શક્તિ ક્રિકેટ એકડમીએ ભાવનગરની ટીમ સામે શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી હતી શિવ શક્તિ ક્રિકેટ એકડમી તળાજાએ 170 રનના લક્ષ્ય જેમાં અક્ષયરાજ સરવૈયાના ૬૩ રન તથા વિશાલ ભાલિયાના ૧૭ બોલમાં વિસ્ફોટક ૩૩ રન મુખ્ય હતા. આર્યન મણિયાર દ્વારા સુપર ઓવરમાં ગયેલ મેચમાં નિર્ણાયક પ્રદર્શન […]Continue Reading
અમરેલી
રાજ્ય સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકાયેલી “નમો લક્ષ્મી સ્કોલરશીપ” યોજના ધોરણ ૯ થી ૧૨ની વિદ્યાર્થિનીઓ માટે એક મહત્વપૂર્ણ સહાયક યોજના તરીકે ઉભરી આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થિનીઓને માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક સ્તરે શિક્ષણ સતત ચાલુ રાખવા માટે આર્થિક આધાર પૂરું પાડવાનો છે, જેથી શિક્ષણ છોડવાની પ્રવૃત્તિ પર અસરકારક નિયંત્રણ આવી શકે. Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ખેલ મહાકુંભ ૨૦૨૫માં અંડર – ૦૯ અને અંડર-૧૧ તાલુકા કક્ષાની ૩૦ મીટર દોડ, ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધાઓના ૧ થી ૮ વિજેતા ભાઈઓ-બહેનો જિલ્લા કક્ષાએ બેટરી ટેસ્ટ આપી શકશે. તાલુકા કક્ષાએ બેટરી ટેસ્ટમાં પસંદગી પામેલા ખેલાડીઓની જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટનું અમરેલી સરદાર પટેલ રમત સંકુલ (ગોળ દવાખાનાની બાજુ, ચિતલ રોડ) ખાતે અંડર […]Continue Reading