સાવરકુંડલા ખાતે શ્રી પી.એચ.બનાજારાના શિક્ષક મલ્હારભાઇ તથા તેમનાં ધર્મપત્ની પારુલબેન એમનાં વહાલસોયા સુપુત્ર સ્વ.ભાઇ હર્ષ મલ્હારભાઇ રાવલની પૂણ્યતિથિ એ તારીખ ૫-૨-૨૬ ને ગુરુવારના સાથે સાવરકુંડલાની અનુદાનિત પ્રાથમિક આશ્રમશાળાના ભૂલકાંઓને હર્ષના આત્માને તૂષ્ટ કરવાની પ્રણાલી છેલ્લા ત્રણેક વર્ષથી અપનાવી રહ્યાં છે અને ભાવનગર રહેતાં હોવા છતાં રુબરુ આવી ભૂલકાઓ સાથે એકાદ કલાક ગોષ્ઠિ Continue Reading

















Recent Comments