
જગવિખ્યાત સોમનાથ મંદિર ખાતે મહાદેવના ભક્તો દર્શનાર્થે આવતાં હોય છે. ત્યારે સોમનાથ મંદિરની નજીક આવેલી ચા ની લારી પાસે ઉભેલા પ્રવાસી દંપતીને ઢોરે ઢીકે ચડાવી અડફેટે લઈ પાંચેક ફુટ સુધી ઢસડી ઉલાળ્યાં હતા. જેમાં પ્રવાસી મહિલા ઈજાગ્રસ્ત બનતા તેને એમ્બ્યુલન્સ મારફતે સિવીલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ સામે […]Continue Reading
Recent Comments