Home Articles posted by CITY WATCH NEWS (Page 3771)
અમરેલી
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શાળા નંબર 5 ના બે ઓરડાનું ખાતમુર્હુત કરતા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ  સુરેશ પાનસુરીયા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અડાલજ, ગાંધીનગર ખાતેથી માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી તથા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ Continue Reading
ભાવનગર
આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ઉમેદવારોના ખર્ચ અંગે અને પેઈડ ન્યૂઝ તેમજ પેઈડ જાહેર ખબર પ્રત્યે નીગરાની રાખવા માટે મીડિયા મોનિટરીંગ અને મીડિયા સર્ટિફિકેશન અંગેની તાલીમ કલેક્ટર કચેરી ખાતે આવેલ આયોજન હોલ ખાતે યોજાઇ હતી.             તળાજાના પ્રાંત અધિકારીશ્રી વિકાસ રાતડાએ આ તાલીમમાં જણાવ્યું Continue Reading
ભાવનગર
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બે દિવસ પહેલાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ઘોઘા તાલુકામાં તાલુકા પંચાયત મેદાન ખાતે યોજાયો હતો. ગુજરાત કોળી યુવા સેના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ સોલંકી દ્વારા મંગળદીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્ડ દ્વારા અનેક જરૂરિયાતમંદ છેવાડાના માનવીઓને આ કાર્ડ આપવામાં આવ્યું છે Continue Reading
ભાવનગર
સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ એન.જી.ઓ. ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સિહોર ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે “પોકસો એક્ટ”(પ્રિવેન્શન ઓફ ચાઈલ્ડ સેકસ્યુઅલ  ઓફેન્સીસ) #(POCSO) અંગે માહિતી અને માર્ગદર્શન એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ Continue Reading
ભાવનગર
ગુરુ આશ્રમ બગદાણા ખાતે તા. 25-10-2022 મંગળવારને અમાસના દિવસે સૂર્યગ્રહણ હોવાના કારણે દર્શન બંધ રહેશે.તા 25 ના રોજ રાત્રે 2.28 કલાકે (ગ્રહણ સ્પર્શ) થી સાંજે 6:30 કલાક (ગ્રહણ મોક્ષ) સુધી દર્શન વિભાગ સહિત સવારની મંગળા આરતી તેમજ રાજભોગ આરતી બંધ રહેશે.સાંજે 6.30 કલાક ના ગ્રહણ મોક્ષ બાદ મંદિરને જળાભિષેક એક કર્યા બાદ સાંજે 7:00 કલાકની […]Continue Reading