Home Articles posted by CITY WATCH NEWS (Page 3773)
સૌરાષ્ટ - કચ્છ
ગોંડલ મકરસંક્રાંતિના દિવસે કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજની જન્મજયંતી નિમિત્તે શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત તથા કોળી સેનાના સંયુક્ત ઉપક્રમે સમસ્ત કોળી સમાજ દ્વારા ગોંડલ શહેરમાં વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી. તથા સમગ્ર ભારતમાં સૌપ્રથમ કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજનું માંધાતા સર્કલ ખાતે મુર્તિ અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા Continue Reading
ગુજરાત
અમદાવાદમાં રહેતા એક યુવકે તેનાથી બે ગણી મોટી ઉંમરની વિકલાંગ મહિલાને પ્રેમ જાળમાં ફસાવી પૈસા, લેપટોપ અને મોબાઈલ જેવી ચીજ-વસ્તુઓ પડાવી લીધી હતી. મહિલા સાથે અવાર-નવાર શારીરિક સંબંધો બાંધી અને તેના ફોટો-વીડિયો ઉતારી લીધા હતા. ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને બ્લેકમેલ કરતો હતો. યુવકે ગીતામંદિર પાસે આવેલા ગેસ્ટહાઉસમાં બોલાવતા મહિલાએ અભ્યમ […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર ભાઈજીપુરા પાસે સાર્થક સર્જક સોસાયટીમાં રહેતી અને હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવનાર યુવતીએ ઓનલાઈન ઓર્ડર આપેલા પાર્સલને ટ્રેક કરવા માટે કુરિયર કંપનીની લિંક ઉપર ક્લીક કરતાંની સાથે બેંક એકાઉન્ટમાંથી તબક્કાવાર રૂ. ૧.૮૦ લાખ ઉપડી ગયા હતા. જેથી છેતરપીંડી આચરવામાં આવતાં ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં રહેતી નર્સે ઓનલાઇન કપડાંની […]Continue Reading
ગુજરાત
વિશ્વની વિખ્યાત વૈજ્ઞાનિક બનવા માટેની નાસા યુનિવર્સિટીમાં સુરતની દીકરી પસંદગી પામી છે. સુરતના વરાછાની ધ્રુવી જસાણી આખરી મહેનત કરીને અમેરિકાની નાસા યુનિવર્સિટીમાં સિલેક્શન પ્રાપ્ત કર્યું છે. સમગ્ર દેશમાંથી માત્ર બે વિદ્યાર્થીએ જ નાસામાં સિલેક્શન મેળવ્યું છે. તેમાં એક સુરતની ધ્રુવી જસાણી છે. જેને લઇ સુરત અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય ફલક પર ગૌરવ અપાવ્યું છે. ધ્રુવીની આ […]Continue Reading
બોલિવૂડ
મુંબઈઃ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય સિરિયલોમાંની એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે એક ખરાબ સમાચાર છે. સિરિયલમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને ઘણી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા સુનીલ હોલકરનું નિધન થયું છે. સુનીલે ૪૦ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું. સુનીલની વિદાયથી તેના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. […]Continue Reading
બોલિવૂડ
‘ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો પહેલો એપિસોડ વર્ષ ૨૦૦૮માં પ્રસારિત થયો હતો. આ શોને હવે ૧૫ વર્ષ થવાના છે અને અત્યાર સુધીમાં ૩૬ હજારથી વધુ એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે. દેખીતી રીતે તે ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં સૌથી સફળ શો છે. આ શો ભારતીય દર્શકોના દિલમાં વસે છે, તેમ છતાં નવા અને જૂના કલાકારો […]Continue Reading
રાષ્ટ્રીય
યૂપીના બાંદા જિલ્લામાં પતિ સાથે સાસરિયે જઈ રહેલી મહિલાએ ત્રણ લોકો પર સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પીડિતા સાથે થયેલી બર્બરતાની વાત સાંભળીને પોલીસ પણ દંગ રી હતી. આરોપ છે કે, ગુરેહ ગામની નજીક શનિવાર રાતે દારુના નશામાં ત્રણ લોકોએ આ મહિલા સાથે ગેંગરેપ કર્યો. હદ તો ત્યારે થઈ જ્યારે એક આરોપીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં […]Continue Reading
રાષ્ટ્રીય
યુપીના પીલીભીતમાં પતિની ર્નિદયતા સામે આવી છે. દારૂના નશામાં ધૂત પતિએ તેની ૮ મહિનાની ગર્ભવતી પત્નીને બાઇક સાથે બાંધી દીધી અને તેને રસ્તા પર ઢસેડી જેના કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. ઘાયલ મહિલાને સીએચસીમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. આ […]Continue Reading
રાષ્ટ્રીય
લોહરીના શુભ તહેવાર પર પંજાબના સમરાલામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી પાંચ વર્ષના એક બાળકનો ચહેરો લોહીલૂહાણ થઈ ગયો હતો. બાળકના ચહેરા પરના દોરીના ઘા એટલા ઊંડા હતા કે તેને સાજા કરવા માટે ડોક્ટરોને તેના ચહેરા પર ૧૨૦ ટાંકા આવ્યા. છોકરાના પરિવારે પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીના જાેખમને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ રાજ્ય પોલીસ વિભાગની ટીકા કરી […]Continue Reading
રાષ્ટ્રીય
દુનિયાભરમાંથી લગ્ન અને રિલેશનશીપના ઘણા સમાચાર બહાર આવતા રહે છે. એક એવા સમાચાર છે કે દુલ્હને સુહાગરાત ઉજવી પતિને છૂટાછેડા આપી દીધા છે.  ભારતમાં લગ્નની સિઝનની તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે. આ દરમિયાન અમેરિકામાં એક લગ્ન ચર્ચામાં છે. અહીં એક એવી ઘટના બની કે લગ્નના બીજા જ દિવસે દુલ્હને વરને છૂટાછેડા આપી દીધા […]Continue Reading