Home Articles posted by CITY WATCH NEWS (Page 3775)
બોલિવૂડ
જયા બચ્ચન તેના બેબાક અંદાજના કારણે અવારનવાર ચર્ચાનો વિષય બને છે. તેમના મનમાં જે પણ આવે છે તે કોઈથી પણ ડર્યા વિના બિન્દાસ બોલી છે. ઘણીવાર આ જ આદતને કારણે જયા બચ્ચનને ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે. હાલમાં પણ જયા બચ્ચનનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ […]Continue Reading
બોલિવૂડ
થિયેટર ડ્રામાથી શરૂઆત કર્યા બાદ ફિલ્મ ‘બે યાર’થી ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર પ્રતિક ગાંધી ફેન્સ માટે એક સારા સમાચાર લઈને આવે છે. ‘સ્કેમ ૧૯૯૨’ બાદ હવે તેના ફેન્સ ફક્ત ગુજરાતી ઈન્ડસ્ટ્રી સુધી સિમીત નથી રહ્યા. તેમના લાઇટરે સમગ્ર એન્ટરટેઇન્મેન્ટ જગતમાં ધમાકો કરી નાખ્યો હતો. હવે તે ફરીથી પ્રતિક ગાંધી આપણને ફરી એક નવી ફિલ્મ ‘વ્હાલમ […]Continue Reading
બોલિવૂડ
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘સસુરાલ સિમર કા’ની એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના આત્મહત્યાના કેસમાં પોલીસ મૂળ સુધી પહોંચી ગઈ છે. ઈન્દોર પોલીસ કેસમાં દરેક એન્ગલની ખૂબ જ ઝીણવટભરી તપાસ કરી રહી છે. પોલીસ વૈશાલીને આત્મહત્યા કરવા માટે ઉકસાવનારા આરોપી રાહુલ નવલાની અને પત્ની દિશાની સામે લુકઆઉટ નોટીસ માટે પ્લાન બનાવી ચુકી છે. આ વચ્ચે ખબર […]Continue Reading
બોલિવૂડ
આજકાલ સોશિયલ મીડિયા પર ઉર્વશી રૌતેલાની કંઈક વધારે પડતી જ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઘૂમતા-ફરતા એક્ટ્રેસ વિશે કંઈકને કંઈક વાંચવા કે જાેવા મળી જ જાય છે. પાછલા થોડા દિવસથી તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં વારંવાર ૈં ન્ર્દૃી ર્રૂે કહી રહી છે. હવે ઉર્વશીએ આ વાયરલ વીડિયોના સત્ય વિશે જણાવ્યુ […]Continue Reading
બોલિવૂડ
બાહુબલિ ફિલ્મથી સમગ્ર દેશમાં પોપ્યુલર બનેલા પ્રભાસની પાછલી ફિલ્મ રાધેશ્યામ અને સાહો ખાસ ચાલી ન હતી. પ્રભાસના અપકમિંગ પ્રોજેક્ટ્‌સમાં સાલાર અને આદિપુરુષ જેવી બિગ બજેટ ફિલ્મનો સમાવેશ થાય છે. આદિપુરુષના શરૂઆતના ટીઝરને ઓડિયન્સે ખાસ પસંદ કર્યું નથી અને આ સાથે ઓડિયન્સ પર પ્રભાસની પકડ અંગે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. આ સવાલોને વધુ અણિયાળા […]Continue Reading
ગુજરાત
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હસ્તકના ખેડબ્રહમા કેમ્પસ ખાતે અંદાજીત પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થનાર ઓર્ગેનિક ફાર્મિંગ સેન્ટરનું કુલપતિ ડો. જે.જે.વોરાના હસ્તે સોમવારે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પ્રથમ તબકકામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને મળેલા રૂ. ૪.૭૨ કરોડની ગ્રાન્ટમાંથી કેમ્પસની ફરતે કમ્પાઉન્ડ વોલની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
માર્કેટ કરતા ૧૦ ટકા ઓછા ભાવે સોનું અપવાની લાલચ આપી ભુજની કુખ્યાત ચીટર ટોળકીએ યુ.પીના શખ્સ સાથે કરેલી રૂપિયા ૧૨લાખ ૧૪ હજારના ઠગાઇનો બનાવ એક વર્ષ બાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ઉતર પ્રદેશના નોઇડા ખાતે રહેતા બ્રોકરનો વ્યવસાય કરતા અમિત મામચંદ વર્મા (ઉ.વ.૩૭)એ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ભુજના જુસબ […]Continue Reading
ગુજરાત
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં રાકેશભાઈ સોલંકીની ચાલીમાં રહેતા દીપક વિશ્રામ યાદવ, નરોલી આઉટ પોસ્ટ સ્ટાફને જાણ કરી હતી કે તેની પત્ની મોનિકા દેવી, ઉંમર ૨૦ વર્ષ, તેના ભાડાના રૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. તરત જ, પોલીસ સ્ટાફ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને મોનિકા દેવીનો મૃતદેહને ચેક […]Continue Reading
ગુજરાત
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ગામડાનાં છેવાડાનાં ખેડૂત સમાજ સુધી અદ્યતન–નવીનતમ કૃષિ તાંત્રિકી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યાં છે તેમજ ખેડૂતો સાથે સીધા સંપર્કમાં રહી ખેડૂતોને કૃષિ તાંત્રિકીઓથી પરિચિત અને જાગૃત કરવામાં દેશનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનું યોગદાન સરાહનીય રહ્યું છે ત્યારે નવસારી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ આ બાબતની Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ટ્રેનની અડફેટે મહિલાનું મોત થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે ભાવનગરથી આવી રહેલી સુરેન્દ્રનગર ટ્રેનની અડફેટે મહિલા આવી જતા તેનું ઘટનાસ્થળ ઉપર મોત નિપજ્યું છે. ત્યારે તાત્કાલિક અસરે જાણકારી આપવામાં આવતા રેલવે પોલીસ લીંબડી રેલવે સ્ટેશન ઉપર પહોંચી અને મૃતક મહિલા અંગેની તપાસ હાથ ધરી રહી છે. ત્યારે હાલમાં […]Continue Reading