Home Articles posted by CITY WATCH NEWS (Page 45)
અમરેલી
​આજે જ્યારે સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિએ નમન કરી રહ્યો છે, ત્યારે સાવરકુંડલાવાસીઓ માટે આજનો દિવસ બેવડી આસ્થાનો દિવસ છે. સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીની સાથે સાથે, સાવરકુંડલાની અનોખી ધરોહર અને સેવાના પર્યાય સમાન સ્વ. લલ્લુભાઈ મોતીચંદ શેઠની પુણ્યતિથિ પણ આજે જ છે.​નોટ પર છબી અને અંતરમાં સ્થાન કેવો અનોખો સંયોગ. ​વિશ્વ જેને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા સ્થિત કે.કે. મહેતા સરકારી હોસ્પિટલે તબીબી ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમે ૯૩ વર્ષની જૈફ વયના વૃદ્ધાના ડાબા થાપાનો ગોળો બદલાવવાનું અત્યંત જોખમી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને સરકારી હોસ્પિટલો પ્રત્યે જનતાનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.મોટા ઝિંઝુડા ગામના રહેવાસી ૯૩ વર્ષીય જીવુબેનને થાપાનો ગોળો ફાટી જવાની ગંભીર ઈજા સાથે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાનું પીપરડી ગામ વર્ષોથી ચોમાસું આવે એટલે ભયના સાયામાં જીવતું આવ્યું છે. ભારે વરસાદપડતા જ આખું ગામ ટાપુ બની જતું, સંપર્ક તૂટી જતો અને સામાન્ય જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત થઈ જતું.ઇમરજન્સી સેવા બંધ, વાહન વ્યવહાર ઠપ્પ અને બીમાર દર્દીને હોસ્પિટલ પહોંચાડવું પણ અશક્ય બની જતું આ ગામમાટે ચોમાસું વિકાસ નહીં પરંતુ દુઃખ અને ડરનું […]Continue Reading
ભાવનગર
તળાજા નજીકના કુંઢેલી ગામે શિવ એજ્યુકેશન મંડળ કુંઢેલી-સુરત દ્વારા શિક્ષણમાં તેજસ્વી તારલાઓનું ઇનામું આપીને સન્માન કરવામાં આવ્યું હતું.  પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા પ્રોત્સાહક કાર્યક્રમ બાલવાટિકા થી લઈને ધોરણ આઠ સુધીના એક થી ત્રણ નંબર સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ ધોરણ 10 અને ધોરણ 12 ના આર્ટસ કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના એક થી ત્રણ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના સીતારામનગર  ભુરખિયા રોડ પર બિરાજતા શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ના બ્રહ્મલીન સંત શ્રી સેવાદાસ બાપુ ના ભંડારા પ્રસંગે સમગ્ર પંથક ના જગમી તીર્થંકર સમાં સંતો ની નિશ્રા માં ચંદ્રભાણબાપુ ની ચાદર વિધિ કરાય રામદળ ખાખી પરંપરા ના બ્રહ્મલીન સેવાદાસબાપુ ના જીવન કવન તાદ્રશ્ય કરાવતા અનેક સંતો એ પૂજ્ય સેવાદાસ બાપુ ની સેવા […]Continue Reading
ગુજરાત
સોમનાથ વેરાવળ સદભાવના ગ્રાઉન્ડ ખાતે દેશ ના ૧૬ રાજ્યો ના ખેલાડી ઓ વચ્ચે SGFI (સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) રાષ્ટ્રીયકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ ટોચ ઉછાળી પ્રારંભ કરાવ્યો સમગ્ર ભારત માં તીરંદાજી ક્ષેત્ર અવવલ ગુજરાત સરકાર ના રમત ગમત વિભાગ માંથી નિલેશ ભીલ ની પ્રેરક ઉપસ્થિતિ માં રાષ્ટ્રીય કક્ષા હેન્ડબોલ સ્પર્ધા નો રંગારંગ […]Continue Reading
વિડિયો ગેલેરી
પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય ખેતી પાકની સાથે સહજીવી પાક ઉગાડવામાં આવે છે, આવા ખેતી પાકો એકબીજાને પોષણ આપે છે. મુખ્ય ખેતી પાકનો ઉત્પાદન ખર્ચ સહજીવી પાકના ઉત્પાદન અને આવકથી નીકળી જાય છે, બોનસના રૂપમાં મુખ્ય પાક મળે છે, જેનાથી ખેડૂતોને ખેતી ખર્ચ બહુ જ ઓછો થઈ જાય છે. મહત્વનું છે કે, પ્રાકૃતિક ખેતીમાં ખેતી પાકને વૃદ્ધિ માટે અને ઉત્પાદન લેવા […]Continue Reading
અમરેલી
ભારત સરકારની આરોગ્યલક્ષી ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (PM-JAY) અમરેલી જિલ્લાના સામાન્ય નાગરિકો માટે આર્થિક રાહત અને શ્રેષ્ઠ સારવારનું માધ્યમ બની છે. જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસોને પરિણામે ચાલુ વર્ષ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ‘આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ એ વિશ્વની સૌથી મોટી જાહેર આરોગ્ય યોજના Continue Reading
અમરેલી
સૌરાષ્ટ્રમાં શિયાળો હવે પોતાની વિદાય ભણી છે, પરંતુ સાવરકુંડલામાં કુદરતે આજે કંઈક અલગ જ મિજાજ બતાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં થયેલા સામાન્ય ઘટાડા બાદ આજે વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠંડી ભલે આંકડાકીય રીતે ઓછી જણાતી હોય, પરંતુ આજે પડેલા *‘ઠારે’*  સાવરકુંડલાવાસીઓને બરાબરના ઠારે માર્યા હતા. ​સવારથી બપોર સુધી જાણે ‘મિનિ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરનો મહત્વનો ગણાતો હાથસણી રોડ લાંબા સમયની પ્રતિક્ષા બાદ આખરે નવા રંગ રૂપ ધારણ કરવા જઈ રહ્યો છે. બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગને ફરી બનાવવા માટે જિલ્લા પંચાયત દ્વારા મંજૂરી મળતા હરિઓમ કન્સ્ટ્રક્શન દ્વારા ગતરોજથી રોડના ખોદકામની કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માર્ગને ‘આઈકોનિક રોડ’ બનાવવા માટે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી, Continue Reading