Home Articles posted by CITY WATCH NEWS (Page 44)
અમરેલી
લાઠી આરોગ્ય ધામ લાલજી દાદા ના વડલા ખાતે ભીમજીદાદા સ્નેહમૃત પ્રસાદ ઘર, શ્રી સંતોક.બા મેડિકલ સેન્ટર પરિસર માં ઉનાળા નું અમૃત ગણાતી  છાશ વિતરણ કેન્દ્ર શુભ આરંભ ઉનાળા ની ગ્રીષ્મ માં હિમાલય જેવો હેત વરસાવતા ઉદારદિલ દાતા રત્ન એસ આર કે ગ્રુપ ના સંસ્થાપક વતન પ્રેમી ગોવિંદભાઈ ધોળકિયા ની દુરંદેશી એ દર વર્ષ જેમ આજે […]Continue Reading
ભાવનગર
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ હવે શિક્ષણની એક અલગ પરિપાટી ધરાવતી શૈક્ષણિક સંસ્થા તરીકેનો વિશ્વાસ મજબૂત કરી રહી છે. છેલ્લાં પાંચ વર્ષથી થઈ રહેલાં વિભિન્ન વિવિધ પ્રકલ્પોમાં શિક્ષકોને પ્રોત્સાહન,ગુણવત્તા સુધાર અને સંવાદથી શ્રેષ્ઠતાની સફર જેવા હેતુઓ લઈને આ સંસ્થા કાર્યરત છે.        દર છ મહિને યોજાતી શૈક્ષણિક સંગોષ્ઠિનો નવમો મણકો આદિજાતિ વિસ્તારમાં તેની Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાનાં તમામ નાણાં ધિરધારકો કે જે ગુજરાત નાણા ધિરધાર કરનારા અધિનિયમ-૨૦૧૧ અનેનિયમો-૨૦૧૩ અન્વયે નાણા ધિરધાર કરવા માટેનો પરવાનો ધરાવે છે અને પરવાનો રીન્યુ ન કરાવતા તમામશાહુકારોને જણાવવાનું કે ગુજરાત નાણાં ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ ની કલમ-૯ ની જોગવાઈમુજબ રજિસ્ટ્રેશન તાજુ કરવાની અરજી નિયત સમયમર્યાદામાં E-Cooperative (https://ecooperative.gujarat.gov.in)પર નિયત Continue Reading
અમરેલી
આગામી સમયમાં જિલ્લામાં અમરેલી, વડિયા-કુંકાવાવ, લાઠી, બાબરા, ઘારી, બગસરા, ખાંભા, સાવરકુંડલા, લીલીયા, રાજુલા અને જાફરાબાદ તાલુકામાં તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની તથા અમરેલી, સાવરકુંડલા, બાબરા, બગસરા, દામનગર અને ઘારી એમ કુલ – ૬ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓ માટેની મતદારયાદીમાં દરેક Continue Reading
અમરેલી
ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના ઠરાવ હેઠળ જિલ્લાઓમાં ક્લાઈમેટ ચેન્જની અસર ઘટાડવા માટે પગલા લેવા જરૂરી છે. મિશન લાઈફની પ્રવૃત્તિઓના પ્રચાર પ્રસાર અન્વયે સરદાર પટેલ સંકુલ, ચિત્તલ રોડ, અમરેલી યોગ શિબિરનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એન.જી.ઓના સભ્યો સહિત યોગબોર્ડના ૨૫૦ લોકોએ ભાગ લીધો હતો તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.Continue Reading