સાવરકુંડલા ગામના સંધી ચોક ખાતે આવેલું “ઘેલાણી નિવાસ” એટલે નૂતન કેળવણી મંડળના પ્રમુખ, પ્રખર વિપશ્યના સાધક તથા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી ચંદ્રિકાબેન ઘેલાણી કામદારનું નિવાસસ્થાન હતું.આ નિવાસસ્થાન તેમણે વિદ્યાગુરુ ફાઉન્ડેશનને આ હોલિસ્ટિક સેન્ટર ચલાવવા માટે ઉદારતાપૂર્વક ભેટ આપ્યું છે. આજના સમયમાં જ્યારે મોંઘીદાટ તબીબી સારવાર સામાન્ય માનવી માટે ચિંતાનો વિષય બની Continue Reading
શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વસંત પંચમીના પવિત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જ્ઞાનની દેવી માઁ સરસ્વતીનું પૂજન, શિક્ષાપત્રી જયંતી અને રાષ્ટ્રભક્ત નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. માઁ સરસ્વતીનું પૂજન અને આરતી કાર્યક્રમની શરૂઆતમાં ગુરુકુળના નાના ભૂલકાઓ દ્વારા વિદ્યાની દેવી Continue Reading
અમરેલી : ગત ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ જુનાગઢ રહેવાસી શ્રી રમેશભાઈ મનજીભાઈ હિરપરા ના સુપુત્ર ચિ. હાર્દિક ના શુભ લગ્ન અમરેલી નિવાસી જયંતીલાલ મનજીભાઈ તળાવીયા ની લાડકી દીકરી ચિ.દિપાલી સંગ સંપન્ન થયા. આ પ્રસંગે વરઘોડા ના શુભ અવસરે ગૌ પ્રેમી સંપૂર્ણ સમર્પિત નિસ્વાર્થ સેવાભાવી ગામ ભાડેરની શ્રી કામધેનુ ગૌશાળા બેન્ડ પાર્ટી યુવા ટીમ સાથે વડીલો […]Continue Reading
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 35 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી સંસ્થા આયોજિત 526 મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સ્વ.નાનાલાલભાઈ ભવાનભાઈ વાનાણીની સ્મૃતિમાં હસ્તે શ્રી જયંતભાઈ વાનાણીની ઉપસ્થિતિમાં તારીખ 23 જાન્યુઆરી ના રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના (વીરનગર) Continue Reading


















Recent Comments