મુનિનું મૌન અને ઋષિની વાણી પણ સનાતન છે.સનાતન એક સપ્તકમાં સમાહિત છે. જેમાં બ્રહ્મ, પુરુષ,સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્યને ગણી શકાય.બ્રહ્મ ઈશ્વર તત્વ પુરુષ છે એટલે કે એવા પુરુષો કે જે આદિ અનાદિથી શાશ્વત છે.આપણો અધ્યાત્મ્ય સ્વભાવ જે સદૈવ છે તે પણ સનાતન છે. કુળ અને ધર્મની વાત પણ ગીતામાં છે તેથી કુળ તથા […]Continue Reading


















Recent Comments