અમરેલી તાલુકાના વાંકિયા ગામ ખાતે પોષણ અભિયાન અંતર્ગત ન્યુટ્રીશન કીટ વિતરણ તથા યોગસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી, આયુર્વેદિક મેડીકલ ઓફિસરશ્રી, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, આયુષ એમ.ઓ.શ્રી, યોગ ટ્રેનર હાજર રહી આંગણવાડીના લાભાર્થીઓ જેવા કે અતી કુપોષિત બાળકો, સગર્ભા અને ધાત્રીમાતાઓ તથા કિશોરીઓને ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન Continue Reading









Recent Comments