નવસારીમાં બાર એસો.ના ૫ હોદ્દા પૈકી ઉપપ્રમુખ માટે માત્ર ૨ જ ઉમેદવાર રૂપેશ શાહ અને સુરેશ બારોટની સામે અન્ય ફોર્મ ભરાયું નહીં હોય એમને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે સેક્રેટરીમાં પણ માત્ર એક જ ઉમેદવાર કમલેશ પટેલે ફોર્મ ભરેલું હોય તેમને પણ બિનહરીફ વિજેતા જાહેર કર્યાં હતા. જ્યારે પ્રમુખપદ માટે રાજકુમાર શર્મા, રાકેશભાઇ પરદેશી, […]Continue Reading


















Recent Comments