Home Articles posted by CITY WATCH NEWS (Page 6080)
ગુજરાત
૨૭ સપ્ટેમ્બર -વિશ્વ પ્રવાસન દિન વર્ષે ૨૭ સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિન તરીકે ઊજવાય છે પ્રવાસ ભ્રમણ સફર પર્યટન જેવા શબ્દો થી પ્રયોજાય છે પ્રવાસ દ્વારા વ્યક્તિ જે વિશેષ જ્ઞાનપ્રાપ્તિ થાય છે અને જીવન જીવવાના અનુભવોનું ભાથું મળે છે તે પુસ્તકો શાળા  ફિલ્મો કે અન્ય કોઈપણ દ્વારા પ્રાપ્ત થતું નથી ભારત ખંડનાં પ્રવાસ કેન્દ્રો જેવાં કે […]Continue Reading
ગુજરાત
વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ ઈ.સ. ૧૮૭૩ ને ૨૭ સપ્ટેમ્બરમાં થયો હતો વિઠ્ઠલભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ હતા સરદાર પાંચ ભાઈઓ હતાં સૌથી મોટા સોમાભાઈ બીજા નરસિંહભાઈ ત્રીજા વિઠ્ઠલભાઈ ચોથા વલ્લભભાઈ ને પાંચમાં કાશીભાઈ  એકના એક બહેન ડાહીબા સૌથી નાના સરદારના જ્યેષ્ઠ બંધુશ્રી વિઠ્ઠલભાઈ પટેલનો સમય હતો ઈ.સ ૧૮૭૩ થી ૧૯૩૩ સુધીનો બ્રિટિશ શાસનકાળની વડી […]Continue Reading
અમરેલી
દામનગર ના કાચરડી તેમજ આંબરડી તાલુકા પંચાયત સીટ દ્વારા ભાજપ પરિવાર દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યય ના જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજેલ  અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી શ્રી જનકભાઈ તળાવીયા તાલુકા પંચાયત સભ્ય હિંમતભાઈ રાઠોડ ભરતભાઈ ગઢવી  ભાજપ મહામંત્રી દિનેશભાઈ જમોડ  તાલુકા ભાજપ કોષાધ્યાક્ષ ઘનશ્યામભાઈ રાઠોડ સરપંચ શ્રી ગોબરભાઈ રાઠોડ મહેશ સીંધવ વલ્લભભાઈ પરનાલિયા અશોક ગોહિલ […]Continue Reading
ભાવનગર
ભાવનગર એ કલા અને સાહિત્ય સર્જકો તથા ભાવકો માટે આગવી ઓળખ ધરાવતું નગર છે. તાજેતરમાં હિન્દી સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા હિન્દી ભાષા  સાહિત્યનાં વર્ષ ૨૦૧૮ના જુદા જુદા સાહિત્ય પ્રકારોના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકો જાહેર થયાં છે. તેમાં ભાવનગરના સર્જક અજય ઓઝાના હિંદી વાર્તા સંગ્રહ ‘ કિરદાર’ ને હિન્દી કહાની વિભાગ વર્ષ 2018નું રૂપિયા 5000/- નું તૃતીય […]Continue Reading
અમરેલી
દામનગર ના શાખપુર ગામે પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ રક્ષાત્મક રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રેલી યોજય સૂત્રોચ્ચાર સાથે રક્ષતામક રસીકરણ માટે જાગૃતિ આવે કોઈ ડર કે ભય વગર રસીકરણ કરાવવા અનુરોધ કરતા શાખપુર કન્યા શાળા અને કુમાર પ્રાથમિક શાળા ના છાત્રો શાળા ના શિક્ષક જયસુખભાઈ જીકાદરા અને ચેતનભાઈ પટેલ ના માર્ગદર્શન […]Continue Reading
અમરેલી
સેવા અને સમર્પણ સપ્તાહ અંતર્ગત માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમીતે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાના માગદર્શન તળે અમરેલી જિલ્લા યુવા ભાજપ દ્વારા અમરેલી વિધાનસભાનો અમરેલી ખાતે રકતદાન કેમ્પ યોજાયો. આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં રકત એકત્રીકરણ કરવામાં આવ્યું. યુવા મોરચા દ્વારા રકતદાતા અને અન્ય કોઈપણ વ્યકિતને ભવિષ્યમાં રકતની જરૂર પડશે ત્યારે […]Continue Reading
બોલિવૂડ
ફિરોઝ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષ ૧૯૬૦ માં ફિલ્મ ‘દીદી’થી ડેબ્યૂ કર્યું હતું. તે પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પ્રારંભિક તબક્કામાં, તેણે એક અભિનેતા તરીકે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ ૭૦ ના દાયકામાં, તેનું નસીબ બદલાયું. આ દરમિયાન તેમની પાસે આવી ઘણી ફિલ્મો આવી, જે બાદ તેમણે પોતાની અલગ ઓળખ બનાવી. તેમને ૧૯૬૯ માં ફિલ્મ […]Continue Reading
બોલિવૂડ
સૈફ અલી ખાન અને અર્જુન કપૂરની ફિલ્મ ભૂત પોલીસ રિલીઝ થઇ છે જે લોકોને પસંદ પડી છે. કહેવાય છે કે, આ ફિલ્મની સિકવલની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સૈફની આગામી ફિલ્મ પ્રભાસ સાથેની આદિપુરુષ છે. જેમાં તે ફરી નેગેટિવ રોલ ભજવતો જાેવા મળવાનો છે. સૈફ અલી ખાન હાલ એક પછી એક પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તેની […]Continue Reading
બોલિવૂડ
સુઝેની આ પોસ્ટને તેના પ્રશંસકો તેના ભવિષ્ય સાથેના ર્નિણયને જાેડી રહ્યા છે. લોકોનું માનવું છે કે સુઝન પતાના નવા પ્રેમને લઇને મૂંઝવણમાં છે ? શું તે એ અંગે ર્નિણય નથી લઇ શકતી કે તેને અંગત જીવનમાં આગળ ક્યાં વધવુ છે ? હૃતિક રોશને સુઝેનની આ પોસ્ટને લાઇક કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ટેલિવિઝન એકટરે લી […]Continue Reading
બોલિવૂડ
કાજલ અને તેના પતિ ગૌતમે સત્તાવાર રીતે કાજલ ગર્ભવતી હોવાનું જણાવ્યું ન હોવાથી ફિલ્મના નિર્માતા કાજલના સ્થાને જેકલિનને લેવાની ઘોષણા હાલ કરે તેવી શક્યતા નથી. કાજલ અને નાગાર્જુનની જાેડી ફિલ્મ ધ ઘોસ્ટમાં જાેવા મળવાની હતી. આ ફિલ્મને પ્રવીણ સતારુ ડાયરેકટ કરવાનો છે. જેમાં ગુલ પનાગ અને અનિકા સુંદરમ પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળવાના છે. દક્ષિણની […]Continue Reading