Home Articles posted by CITY WATCH NEWS (Page 6081)
સૌરાષ્ટ - કચ્છ
ધરમપુરમાં અકસ્માતે ગેસ વેલ્ડીંગની નોજલની નળી ફાટતા અનવરભાઈ દાઝી ગયા જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં તેનુ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની અકરમભાઈ ઈસમભાઈ ભંડેલાએ ખંભાળિયા પોલીસને જાણ કરતા પોલીસ ટૂકડી તાત્કાલિક દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજાે સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી મૃતકના પરિજનનું નિવેદન નોંધી બનાવની વધુ તપાસ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરમાં ખોડિયાર કોલોનીની ન્યુ આરામ કોલોનીમાં બંધ મકાનમાં ખાતર પાડ્યું છે. આ બનાવની સીટી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વાડીનાર ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડીયામાં ઓફિસર તરીકે ફરજ બજાવતા અને ન્યુ આરામ કોલોનીમાં બી-૪માં દિશાંત નામના મકાનમાં રહેતા અંકુશભાઈ પ્રદીપભાઈ પહાડેના તા.૧૧-૧૨-૨૦૨૧ થી તા.૧૪-૧૨-૨૦૨૧ સવાર સુધી બંધ રહેલ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ૈં્‌ૈંમાં ૪૫ પ્રકારના કોર્સ ચાલી રહ્યા છે. ૮ ધોરણ પાસ હોય તે વિદ્યાર્થી પણ ટેક્નોલોજીયુક્ત કોર્સ કરીને મોટી મલ્ટિનેશનલ કંપનીમાં જાેબ મેળવી શકે છે કે પોતે પણ પોતાનો વ્યવસાય કરી શકે છે. ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, મિકેનિક મોટર વ્હિકલ, વેલ્ડર, કારપેન્ટર, પ્લમ્બર ઉપરાંત ટેક્નોલોજીયુક્ત કોર્સ કમ્પ્યૂટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ મહાનગરપાલિકા રેકર્ડ રાખવામાં સાવ કંગાળ છે. ક્યુ કામ ક્યારે થયું તેની કોઇ વિગતો મળતી નથી. વાઉચર પણ આડેધડ રખાય છે. ૨૦ મિનિટ સુધી રેકર્ડની પદ્ધતિ અંગે નિંદા કરી ધરમૂળથી ફેરફારો સૂચવ્યા છે. આ ઉપરાંત જે પણ પેરા લોકલ ફંડે કાઢ્યા છે તે તમામના જવાબ નિયત સમયમાં આપી દેવા કહ્યું છે. રાજકોટ મનપાએ ઓડિટરોને માત્ર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ માથુ ઉંચક્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રોજ એક કેસ નોંધાઇ રહ્યો છે. ગઇકાલે રાજકોટના ત્રંબા ગામમાં ૨૩ વર્ષનો યુવાન કોરોનાથી સંક્રિમત થયો છે. આથી એક્ટિવ કેસની સંખ્યા ૭ થઇ છે. જેમાં ૨ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો ૫ દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે. ગ્રામ્યમાં કુલ કેસની […]Continue Reading
ગુજરાત
સુરતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ જતાં પાલિકા સતર્ક બની છે. ત્યારે ચિંતાજનક રીતે કોરોના બાળકોમાં પણ પ્રસરી રહ્યો છે. જહાંગીરપુરા રહેતો અને ભુલકા વિહાર સ્કુલમાં ધોરણ ૯માં ભણતો વિદ્યાર્થી સંક્રમીત થયો છે.સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. વેક્સિનના બે ડોઝ ન લેનારા પર પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. […]Continue Reading
ગુજરાત
યાસ્મીન મીરાજ સૈયદ (ઉ.વ. ૩૦ (રહે. લીંબાયત મીઠીખાડી રતનજી નગર)ના લગ્નને લગભગ ૧૦ વર્ષ થઈ ગયા છે. આ બીજી પ્રસુતિ હતી. સિવિલમાં જ સારવાર ચાલી રહી છે. પ્રસુતિનો દુઃખાવો તો રાતથી થઈ રહ્યો હતો. પરંતુ યાસ્મીને કહ્યું જ ન હતું. સવાર પડતા દુઃખાવો વધ્યો ત્યારે જાણ કરતા જ ૧૦૮ને કોલ કરી દીધો હતો.કોલ મળતા જ […]Continue Reading
ગુજરાત
સુરતના ભેસ્તાન રેલવે ટ્રેક ઉપર સચિનના એક યુવાને ટ્રેન સામે પડતું મૂકી મોતને વ્હાલું કરી લીધું હતું. ભાઈએ દારૂ ન પીવા બાબતે ઠપકો આપતા મોનુએ આવું પગલું ભર્યું હોવાનું મોટાભાઈ સોનુંએ જણાવ્યું હતું. ૧૦ દિવસથી દારૂ પીવાની કુટેવ સામે આવી હતી. ૨૨ વર્ષની ઉંમરે દિવસ દરમિયાન દારૂ પીવું યોગ્ય નથી.એવું કહી સમજાવ્યો જ હતો ને […]Continue Reading
ગુજરાત
કોવિડની અસરને કારણે હૃદય ડેમેજ થતાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોવાનો રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે. મોટેભાગે કોવિડથી હૃદયને અસરના કિસ્સામાં દવાથી રિકવરી આવી જાય છે, પણ આ દર્દીને સતત ચાર મહિના સુધી દવા આપવા છતાં કોઇ ફેર લાગતો ન હતો, જેથી એમઆઇઆઇ રિપોર્ટ કરાવતાં ૫૦ ટકાથી વધુ હૃદય ડેમેજ થઇ ગયું હતું. સ્વસ્થ વ્યકિતના હૃદયનું […]Continue Reading
ગુજરાત
‘ડેથ પેનલ્ટી ઇન ઇન્ડિયા ૨૦૨૦’ પ્રમાણે, છેલ્લા ૫ વર્ષમાં અદાલતો દ્વારા વિવિધ ગુનાઓમાં કુલ ૬૦૬ આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે જેમાં ૨૪૦ આરોપીઓ દુષ્કર્મના છે. ગુજરાતમાં ૬ આરોપીઓ ફાંસીની સજાના વેઇટિંગ લિસ્ટમાં છે. ૨૦૧૬થી ૨૦૨૦ સુધી રાજ્યમાં કુલ ૧૧ આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના અહેવાલ મુજબ, […]Continue Reading