ગદર એક પ્રેમકથા ટુને લઇને એક અપડેટ આાવી છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, અનિલ શર્માની ગદર ટુ નવેમ્બરની બીજી તારીખે ફ્લોર પર આવશે. આ ફિલ્મની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.સાલ ૨૦૦૧માં સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર એક પ્રેમ કથાએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. આ ફિલ્મમાં સની દેઓલ અને અમિષા પટેલે […]Continue Reading









Recent Comments