Home Articles posted by CITY WATCH NEWS (Page 6082)
ગુજરાત
રાજ્યમાં છેલ્લા ૯ વર્ષમાં ભરતીની ૧૦મી પરીક્ષાનું પેપર લીક થયું હતું. આ તરફ ભરતી કરનારાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાના પગ તળે રેલો આવતાં હવે પોલીસને પેપર લીક મામલે અરજી કરી છે. અત્યાર સુધી પેપર લીકનો ઇન્કાર કરનારા અને ફરિયાદ મળશે તો જ પગલા ભરાશે તેવું કહેનારાં વોરાએ સાબરકાંઠા પોલિસને ઇમેઇલ કરી જાણ […]Continue Reading
ગુજરાત
પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને મળીને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી તેની ગોપનિયતા જળવાઈ રહે. […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત બાયોટેકને વિયેતનામના દૂતાવાસ દ્વારા સહકાર, પુરવઠા અને ટેક્નોલોજી ટ્રાન્સફરની શક્યતાઓ અંગે ચર્ચા કરવા નેશનલ એસેમ્બલીના પ્રમુખ સાથે વન-ઓન-વન મીટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે, સીરમ લાઇફ સાયન્સ તરફથી ૫૦ મિલિયન પાઉન્ડ (રૂ. ૫.૦૭ બિલિયન)નું દાન મળતા પૂનાવાલા વેક્સિન રિસર્ચ બિલ્ડિંગની સ્થાપના કરવાની યોજના જાહેર કરી છે. યુનિવર્સિટીએ બુધવારે કહ્યું કે સીરમ લાઇફ Continue Reading
રાષ્ટ્રીય
ભારત અને ભૂટાન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો રહ્યા છે. ભારત ભૂટાનનું સૌથી મોટું વેપાર અને વિકાસ ભાગીદાર બનવાનું ચાલુ રાખે છે અને તેણે દેશના ઘણા વિકાસ પ્રોજેક્ટ્‌સને સમર્થન આપ્યું છે. આમાંથી ૧૦૨૦ મેગાવોટ તાલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, પારો એરપોર્ટ અને ભૂટાન બ્રોડકાસ્ટિંગ સ્ટેશન વગેરે અગ્રણી છે. હકીકતમાં, ભૂટાન સરકારે ઁસ્ મોદીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી Continue Reading
રાષ્ટ્રીય
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી ‘કંટ્રી રિપોર્ટ્‌સ ઓન ટેરરિઝમ ૨૦૨૦ઃ ઈન્ડિયા’માં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન ૈંજીૈંજી સાથે ૬૬ ભારતીય મૂળના લડવૈયાઓ જાેડાયેલા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ ૈંજીૈંજી સહીતની આતંકવાદી સંસ્થાઓ દ્વારા ફેલાવાતા આતંકીય જાેખમોને રોકવામાં સક્ષમ છે. અમેરિકી વિદેશ મંત્રાલયે પાકિસ્તાન વિશે કહ્યું છે કે તેણે આતંકવાદ સામેની કાર્યવાહીમાં કોઈ ખાસ પ્રગતિ Continue Reading
રાષ્ટ્રીય
હૈદરાબાદની મનસા વારાણસી આ વખતે મિસ વર્લ્‌ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા પ્યુર્ટો રિકો ગઈ છે. જાે કે તે કોરોનાના કહેરથી દૂર છે અને સમગ્ર દેશના લોકો તેની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. મિસ વર્લ્‌ડ ૨૦૨૧ આ વખતે પ્યુર્ટો રિકોમાં યોજાઈ રહી છે. ત્યાંના આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે લગભગ ૧૭ ઉમેદવારો અને કર્મચારીઓના […]Continue Reading
રાષ્ટ્રીય
યુપીમાં સરકાર સારો કાર્યક્રમ ચલાવી રહી છે. યુપીમાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે અને તમે આ પ્રોગ્રામ તમારા શહેરમાં પણ શરૂ કરી શકો છો. જે તમારા શહેરની પેદાશ છે. તે બ્રાન્ડ. તમારા શહેરના ઉત્પાદનો વિશે દેશ અને વિશ્વને જણાવો. તમારા શહેરનું એવું કયું ઉત્પાદન છે જે તમારા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર માઁ અન્નપૂર્ણા ની કૃપા એ સદગુરુ મહારાજ અનંત વિભૂષીત પ્રાતઃ સ્મરણીય વિશ્વ વંદનીય ગુરૂદેવશ્રી પ.પૂ. શ્રી મુંડિયા સ્વામીના આર્શિવાદથી શ્રીમદ્ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કથા પ્રારંભ શનિવાર તા.૧૮-૧૨-૨૦૨૪ ના રોજ કથા વિરામ શુક્રવાર તા.૨૪-૧૨-૨૦૨૧ ના રોજ થશે ભાગવત કથામાં વ્યાસપીઠ ઉપર પ્રખર વિદ્વાન વકતા પ.પૂ. ભક્તિગીરી માતાજી (દામનગર વાળા) બિરાજી પોતાની સુમધુર શૈલીમાં Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી -૨૦૨૧ અંતર્ગત રાજ્યમાં નોંધાયેલ ઈલેક્ટ્રીક વ્હીકલ પર સબસીડી DBI અંતર્ગત ટ્રાન્સપર કરવામાં આવે છે . અમરેલીમાં આવા ટોટલ ૨૪ ઈલેક્ટ્રીક વ્હીકલની નોંધણી કરવામાં આવેલ છે જેમાંથી ૨૧ લોકોની 350000 સબસીડી મંજૂર કરવામાં આવેલ છે . જ્યારે બાકી રહી ગયેલ અથવા જેના દ્વારા સબસીડી માટે એપ્લાય નથી કરવામાં આવેલ તેઓને ફોન […]Continue Reading
અમરેલી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે એક વર્ષ બાકી રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લામાં રાજકીય ગતિવિધિ અત્યારથી જ તેજ બની છે. જિલ્લા ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ હાલ બે દિવસીય દિલ્હીના પ્રવાસે પહોંચ્યું છે. જ્યાં જિલ્લાની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચાઓ થશે. અમરેલીના સાંસદ નારણ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, પૂર્વ ધારાસભ્ય હિરા Continue Reading