દર વર્ષની જેમ ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવાર દરમ્યાન બગસરા સબ ડીવીઝનમાં એટલેકે બગસરા અને વડિયા તાલુકામાં હંગામી/ટેમ્પરરી દારૂખાનું ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત ધંધાર્થી ૫૦ (પચાસ) મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્ટના પતરા, ગેલ્વેનાઈઝનાં પતરાનાં ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નકકી કરવામાં આવે તે જગ્યા પર […]Continue Reading


















Recent Comments